દેશના 22 ટકા ધનપતિઓ દેશ છોડવા માંગે છે. એવું હમણાં કોટક બેંકના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. આ સર્વેમાં દેશના 150 અતિ ધનિક લોકોને વિવિધ પ્રકારના…
View More ભારત હોય કે બ્રિટન, દેશ છોડી જવાની અમીરોની વાત વિચિત્ર તો ખરી!Category: રાષ્ટ્રીય
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન. છત્તીસગઢના સુકમા અને દંતેવાડા સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં 16 નક્સલી માર્યા ગયા. મળતી માહિતી…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠારમ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યા
બેંગકોકમાં ઈમારત ધસી પડતા 43 દટાયા, એકનું મોત, અનેક મંદિરો-ઈમારતો તૂટી પડી, થાઈલેન્ડમાં ઈમર્જન્સી જાહેર, વિમાની સેવા બંધ મ્યાનમારની રાજધાનીમાં 1000 બેડની હોસ્પિટલ તૂટી પડતાં…
View More મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યાભારતીય મધ્યમ વર્ગનો કોયડો: ખરીદીમાં ચીકણા પણ વાપરવામાં પાછું વાળી જોતા નથી
વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારતમાં તેના જીડીપીના 60% ખાનગી વપરાશમાંથી આવે છે અને તેનો ત્રીજા ભાગનો વિવેકાધીન ખર્ચ (અથવા બિન-જરૂૂરી, જેમ કે…
View More ભારતીય મધ્યમ વર્ગનો કોયડો: ખરીદીમાં ચીકણા પણ વાપરવામાં પાછું વાળી જોતા નથીઓકસફર્ડમાં મમતા બેનર્જી સામે ગો-બેકના નારા લાગ્યા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી લંડનના પ્રવાસે છે. અહીં, જ્યારે તે ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેલોગ કોલેજમાં ભાષણ આપી રહી હતી, ત્યારે ભારે…
View More ઓકસફર્ડમાં મમતા બેનર્જી સામે ગો-બેકના નારા લાગ્યાઇદની ભેટ: દુબઇની જેલમાંથી 500 ભારતીયો સહિત 1295 કેદીઓને મુક્ત કરવા નિર્ણય
સંયુક્ત આરબ અમીરાત સરકારે રમઝાન અવસર પર કેદીઓને સારા સમાચાર આપ્યા છે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને જાહેરાત કરી છે કે તેમણે…
View More ઇદની ભેટ: દુબઇની જેલમાંથી 500 ભારતીયો સહિત 1295 કેદીઓને મુક્ત કરવા નિર્ણયરાજ્યસભામાં રાણા સાંગા મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે સંગ્રામ
સંસદના ચાલુ બજેટ સત્રના બીજા તબક્કામાં આ સપ્તાહની કાર્યવાહીનો આજે છેલ્લો દિવસ હતો. રાજ્યસભામાં કાર્યવાહી શરૂૂ થતાં જ શાસક પક્ષના સભ્યોએ રાણા સાંગા અંગે…
View More રાજ્યસભામાં રાણા સાંગા મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે સંગ્રામ3 થી 6 એપ્રિલ દરમિયાન મોદી થાઇલેન્ડ, શ્રીલંકાની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો નવો કાર્યક્રમ બહાર આવ્યો છે. આ અંતર્ગત પીએમ મોદી 3 થી 6 એપ્રિલ સુધી વિદેશ પ્રવાસે જશે. આ દરમિયાન…
View More 3 થી 6 એપ્રિલ દરમિયાન મોદી થાઇલેન્ડ, શ્રીલંકાની મુલાકાતેCAની ફાઈનલ પરીક્ષા હવે વર્ષમાં ત્રણ વાર લેવાશે: કાઉન્સિલની જાહેરાત
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે આ વર્ષથી CA ફાઇનલ પરીક્ષાઓ હવે વર્ષમાં બે વારને બદલે ત્રણ વાર લેવામાં આવશે.…
View More CAની ફાઈનલ પરીક્ષા હવે વર્ષમાં ત્રણ વાર લેવાશે: કાઉન્સિલની જાહેરાતકાલે અમાસનાં દિવસે શની ગ્રહનો મિન રાશીમાં પ્રવેશ
મકર રાશીના જાતકોને સાડાસાતી પૂર્ણ અને મેષ રાશીના જાતકોને સાડાસાતી શરૂ થશે: જાણો દરેક રાશી પર થતી અસર 29 માર્ચ શનિવારે અમાસના દિવસે શની ગ્રહ…
View More કાલે અમાસનાં દિવસે શની ગ્રહનો મિન રાશીમાં પ્રવેશ