રણબીર કપૂર અને યશ અભિનીત રામાયણનો ફર્સ્ટ લુક લોન્ચ થયો છે ત્યારે રિપોર્ટ છે કે KGF ફેમ પ્રશાંત નીલ હવે રાવણના પુનર્જન્મ પરની સ્ટોરી ધરાવતી…
View More રાવણના પુનર્જન્મ પરની ફિલ્મમાં અલ્લુ અર્જુન-દીપિકા પાદુકોણCategory: રાષ્ટ્રીય
પ્લેયર ઓફ ધ મેચ ગિલને મળી 21 હજારની દારૂની બોટલ!!
શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં…
View More પ્લેયર ઓફ ધ મેચ ગિલને મળી 21 હજારની દારૂની બોટલ!!RCBના ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ જાતીય સતામણીનો કેસ
5 વર્ષથી શારીરિક-માનસિક શોષણનો આરોપ, કારકીર્દિ જોખમમાં આઇપીએલ 2025નો ખિતાબ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ફાસ્ટ બોલર યશ દયાલ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારમાં…
View More RCBના ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ જાતીય સતામણીનો કેસબર્મિંગહામ ટેસ્ટમાં ભારતની જીત દર્શાવે છે કે દિગ્ગજો વિના પણ ટીમ અધૂરી નથી
ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગમના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. ભારત અત્યાર લગી એજબેસ્ટનમાં કદી જીત્યું નહોતું. એજબેસ્ટનમાં રમાયેલી…
View More બર્મિંગહામ ટેસ્ટમાં ભારતની જીત દર્શાવે છે કે દિગ્ગજો વિના પણ ટીમ અધૂરી નથીતમિલનાડુમાં એક મોટી દુર્ઘટના!! ટ્રેને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી સ્કુલ બસને મારી ટક્કર, 3 બાળકોના મોત, અનેક ઘાયલ
આજે સવારે તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના બની છે. તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના ચેમ્માનકુપ્પમ વિસ્તારમાં એક ટ્રેને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી સ્કૂલ બસને ટક્કર મારી…
View More તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના!! ટ્રેને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી સ્કુલ બસને મારી ટક્કર, 3 બાળકોના મોત, અનેક ઘાયલબાગેશ્વર ધામમાં ફરી એક દુર્ઘટના!! દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, 10 ઘાયલ
આજે મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલા બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે.અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે…
View More બાગેશ્વર ધામમાં ફરી એક દુર્ઘટના!! દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, 10 ઘાયલવીંટીઓ, રત્નો વેચનારા ચાંગુર બાબા 100 કરોડના માલિક
ગેરકાયદે ધર્માતરણનું નેટવર્ક ચલાવનારા જમાલુદ્દીનની ધરપકડ બાદ કરોડોની લેવડ-દેવડનો ખુલાસો: ઇડી તપાસમાં ઝંપલાવશે ગેરકાયદેસર ધર્માંતરણનું નેટવર્ક ચલાવવાના આરોપસર ધરપકડ કરાયેલ ચાંગુર બાબા હવે 100 કરોડની…
View More વીંટીઓ, રત્નો વેચનારા ચાંગુર બાબા 100 કરોડના માલિકઆર્થિક સમાનતા ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથા નહીં 40મા ક્રમે છે: કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસે આજે સોમવારે કેન્દ્ર સરકાર પર વર્લ્ડ બેન્કના રિપોર્ટની ખોટી માહિતી ફેલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારે વિશ્વમાં ચોથા ક્રમનો સમાનતા ધરાવતો દેશ…
View More આર્થિક સમાનતા ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથા નહીં 40મા ક્રમે છે: કોંગ્રેસનો આક્ષેપચાર દિવસમાં 70,000થી વધુ લોકોએ બાબા અમરનાથની યાત્રા કરી: કેદારનાથ યાત્રા સ્થગિત
અમરનાથ યાત્રાને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે. છેલ્લા ચાર દિવસમાં 70 હજારથી વધુ યાત્રાળુઓએ અમરનાથ યાત્રા કરી છે, જ્યારે સોમવારે 8,605 યાત્રાળુઓનો બીજો સમૂહ કાશ્મીર…
View More ચાર દિવસમાં 70,000થી વધુ લોકોએ બાબા અમરનાથની યાત્રા કરી: કેદારનાથ યાત્રા સ્થગિતબિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો
મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં નવા વિજ્ઞાપન, ફેસબુક પોસ્ટ પછી તેજસ્વી યાદવ, ખડગેનો જૂઠ ફેલાવવાનો આરોપ: માત્ર 14 ટકા સંભવિત મતદારોએ ફોર્મ ભર્યા, ચૂંટણી પંચે કહ્યું,…
View More બિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો