ટ્રેનોમાં પીરસવામાં આવતો ખોરાક હવે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં, રેલ્વેને ખરાબ અને સ્વાદહીન ખોરાક…
View More સ્વાદહીન, ગંદા ભોજનની પાંચ વર્ષમાં રેલવેને 19427 ફરિયાદોCategory: રાષ્ટ્રીય
ગુનાખોરી ડામવામાં નિષ્ફળ નીતિશને ટેકો આપવાનું દુ:ખ: ચિરાગ પાસવાન
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને શનિવારે રાજ્યમાં વધી રહેલા ગુનાઓ અંગે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની બિહાર સરકારની આકરી ટીકા કરી હતી. પાસવાને કહ્યું હતું કે એક…
View More ગુનાખોરી ડામવામાં નિષ્ફળ નીતિશને ટેકો આપવાનું દુ:ખ: ચિરાગ પાસવાનSIR રદ કરો, કેન્દ્ર આગ સાથે રમત ન રમે: સ્ટાલિનની ચેતવણી
તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને માંગ કરી છે કે કેન્દ્ર સરકાર મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (SIR ) ને રદ કરે, આ કવાયતની તુલના…
View More SIR રદ કરો, કેન્દ્ર આગ સાથે રમત ન રમે: સ્ટાલિનની ચેતવણીગૂગલ મેપ્સએ દગો આપતાં મહિલાની કાર ખાડીમાં પડી, પોલીસે સમયસર જીવ બચાવ્યો
ગુગલ મેપ્સના કારણે ફરી એક વાર મોટો અકસ્માત થયો. શુક્રવારે મધ્યરાત્રિએ નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં એક મહિલાની કાર સીધી ખાડીમાં પડી ગઈ. મહિલા ગુગલ મેપ્સ…
View More ગૂગલ મેપ્સએ દગો આપતાં મહિલાની કાર ખાડીમાં પડી, પોલીસે સમયસર જીવ બચાવ્યોઅપરિણીત યુવતીઓ સામે ટિપ્પણી: મથુરામાં કથાકાર અનિરૂધ્ધાચાર્ય સામે વકીલો ગુસ્સામાં
તાજેતરમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથેના તેમના જૂના વીડિયોને કારણે કથાકાર અનિરુદ્ધાચાર્ય ઘણા વિવાદોમાં હતા. બીજી તરફ છોકરીઓ માટે વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનિરુદ્ધાચાર્ય…
View More અપરિણીત યુવતીઓ સામે ટિપ્પણી: મથુરામાં કથાકાર અનિરૂધ્ધાચાર્ય સામે વકીલો ગુસ્સામાંરૂદ્રપ્રયાગમાં વાદળ ફાટયું: પહાડી કાટમાળમાં ઘરો, વાહનો દટાયા
રૂમશી ગામમાં પુર જેવી સ્થિતિ: ગૌરીકુંડ નજીક ભુસ્ખલન: કેદારનાથ યાત્રા સ્થગિત ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. રુદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે.…
View More રૂદ્રપ્રયાગમાં વાદળ ફાટયું: પહાડી કાટમાળમાં ઘરો, વાહનો દટાયાએક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય યુકે પ્રવાસમાં ભારતીય મૂળના ગુજરાતી આંત્રપ્રેન્યોર ચર્ચામાં આવ્યો છે, જેણે મોદીને મસાલા ચા પીવડાવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા…
View More એક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવીવિદેશીઓને નિશાન બનાવતી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ
અમેરિકી એજન્સીઓના નામે કોલ સેન્ટરથી ઠગાઇની મોડસ ઓપરેન્ડી, હવાલા રેકેટથી ચૂકવણી અમેરિકી એજન્સીઓના નામે કોલ સેન્ટરથી ઠગાઇની મોડસ ઓપરેન્ડી, હવાલા રેકેટથી ચૂકવણી કેન્દ્રીય તપાસ બ્યૂરો…
View More વિદેશીઓને નિશાન બનાવતી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશકોરોના રસીને હાર્ટએટેકના કેસો સાથે કોઇ સંબંધ નથી: સરકાર
આઇસીએમઆર, એનસીડીસીના અભ્યાસનો હવાલો આપ્યો દેશમાં યુવાનોમાં અચાનક થતા મૃત્યુ અને હાર્ટ એટેકના વધતા કેસો અંગે છેલ્લા કેટલાક સમયથી વ્યાપક ચિંતા અને અટકળો ચાલી રહી…
View More કોરોના રસીને હાર્ટએટેકના કેસો સાથે કોઇ સંબંધ નથી: સરકારકર્ણાટકના CM, Dy. CMના અધિકારીઓ વચ્ચે બખેડો
કર્ણાટક ભવનમાં સિધ્ધારમૈયાના એસડીઓએ શિવકુમારના સહાયકને જૂતાંથી ફટકારવા ધમકી આપી કર્ણાટકના ટોચના રાજકીય નેતાઓ વચ્ચે ગઇકાલે દિલ્હીમાં નાટકીય જાહેર ઝઘડામાં ફેરવાઈ ગયું, જ્યારે મુખ્યમંત્રી…
View More કર્ણાટકના CM, Dy. CMના અધિકારીઓ વચ્ચે બખેડો