ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે અને તેના પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશનનું મોડેલ રજૂ કર્યું છે. શુક્રવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂૂ થયેલા…
View More અમેરિકા, ચીન પછી ભારત પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપશેCategory: રાષ્ટ્રીય
અમેરિકાના સંસદ ભવન પરિસરમાં તિરંગો ફરકાવતા ભાવનગરના અજયભાઇ શેઠ
હાલમા અમેરિકાના પ્રવાસે રહેલા આર.એસ.એસ, સેતુબંધ ગણેશ મહોત્સવ, જૈન જાગૃતિ સેન્ટર સહિત અનેક સામાજિક સંસ્થાઓ તથા સંગઠનો સાથે સંકળાયેલા વરિષ્ઠ અગ્રણી એવા ભાવનગરના અજયભાઈ શેઠ…
View More અમેરિકાના સંસદ ભવન પરિસરમાં તિરંગો ફરકાવતા ભાવનગરના અજયભાઇ શેઠકાશી વિશ્ર્વનાથ મંદિરના શિખર પર સફેદ ઘુવડ, શુભ ઘટનાના સંકેત
લક્ષ્મીજીનું વાહન સફેદ ઘુવડ શાંતિ અને સમૃધ્ધિનું પ્રતિક મનાય છે કાશી વિશ્વનાથ મંદિર જ્યાં અંત અને આરંભનો સંગમ છે, જ્યાં ભગવાન શિવ અને નારાયણ વાસ…
View More કાશી વિશ્ર્વનાથ મંદિરના શિખર પર સફેદ ઘુવડ, શુભ ઘટનાના સંકેતકર્ણાટકના MLAના 31 સ્થળે EDના દરોડા, 12 કરોડ રોકડા, 6 કરોડના દાગીના મળ્યા
કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કે સી વીરેન્દ્રની આજે ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજી રેકેટના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં 31 સ્થળોએ બે દિવસના સર્ચ ઓપરેશન…
View More કર્ણાટકના MLAના 31 સ્થળે EDના દરોડા, 12 કરોડ રોકડા, 6 કરોડના દાગીના મળ્યાઅનિલ અંબાણીની વધી મુશ્કેલી,ED પછી હવે CBIએ ઘર સહિત અન્ય સ્થળોએ રેડ પાડી
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઈમાં ED પછી, હવે CBIએ પણ તેમના ઘણા સ્થળોએ દરોડા પાડ્યા છે. અગાઉ EDએ તેમને પૂછપરછ માટે…
View More અનિલ અંબાણીની વધી મુશ્કેલી,ED પછી હવે CBIએ ઘર સહિત અન્ય સ્થળોએ રેડ પાડીરાગીમાં છે સ્વાસ્થ્યના અઢળક ગુણો
આપણા સ્વાસ્થ્ય માટે આપણે બહુ જ સજાગ હોઈએ છીએ, સ્વાસ્થ્ય ને સારું બનાવવા માટે આપણે અલગ અલગ પ્રકાર ના શાક, ફળ, અનાજ વગરે વસ્તુઓનું સેવન…
View More રાગીમાં છે સ્વાસ્થ્યના અઢળક ગુણોભારતમાં ટિકટોક ફરી દેખાઈ; પ્રતિબંધ હટાવ્યાની સરકારની ના
કેટલાક યુઝર્સ વેબસાઈટ એક્સેસ કરી શકતા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ દ્વારા દાવો કરાઇ રહ્યો છે કે ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય…
View More ભારતમાં ટિકટોક ફરી દેખાઈ; પ્રતિબંધ હટાવ્યાની સરકારની નાસર્જિયો ગોર ભારતમાં અમેરિકાના નવા રાજદૂત
મસ્કે એક વખત તેમને સાપ ગણાવ્યા હતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરને નામાંકિત કર્યા. આ એ જ વ્યક્તિ…
View More સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના નવા રાજદૂતઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ આવતા ડ્રીમ 11 હવે મફત ગેમ રમાડશે
9000 કરોડની કમાણી કરનાર કંપનીની નવી ઇનિંગ્ઝ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ઓનલાઇન ગેમિંગ બિલને પગલે દિગ્જ કંપનીઓના પાટીયા પડવાની તૈયારીમાં છે. જેના કારણે…
View More ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ આવતા ડ્રીમ 11 હવે મફત ગેમ રમાડશે3-4 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠક: દિવાળી અગાઉ ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવાશે
પીએમ મોદીની જાહેરાત અને મંત્રીઓના જૂથની ભલામણ પછી વ્યાપક સુધારા નક્કી જીએસટી કાઉન્સિલની આગામી બેઠકની જાહેરાત કરવામાં આવી છે. સરકારે જાહેરાત કરી હતી કે જીએસટી…
View More 3-4 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠક: દિવાળી અગાઉ ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવાશે