ભારતે આંદામાન બેસિનમાં કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ કરી છે, જે દેશની ઊંડા પાણીની શોધ મહત્વાકાંક્ષાઓમાં એક સીમાચિહ્નરૂૂપ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે…
View More આંદામાન બેસિનમાં કુદરતી ગેસ મળ્યો, 87 ટકા મિથેનનું પ્રમાણCategory: રાષ્ટ્રીય
સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ, જોધપુર જેલમાં રખાયા
હિંસા માટે ઉશ્કેરણી બદલ પ્રશાસનનું આકરું પગલું લદાખના લેહમાં હિંસાના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે (26 સપ્ટેમ્બર, 2025) પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરી…
View More સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ, જોધપુર જેલમાં રખાયાNEET પરીક્ષાર્થીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
એક મોટી કાર્યવાહીમાં, UPSTFએ ગોરખપુરમાં ઝુબૈરને મારી નાખ્યો છે. પશુ તસ્કરો દ્વારા તાજેતરમાં હત્યા કરાયેલા દીપક ગુપ્તાની હત્યામાં ઝુબૈર મુખ્ય આરોપી હતો. ઝુબૈર પર…
View More NEET પરીક્ષાર્થીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠારએકથી વધુ મતદાર યાદીમાં ઉમેદવારનું નામ: ઉત્તરાખંડ ચૂંટણી પંચને બે લાખનો દંડ
નામાંકન પત્ર રદ થશે નહીં તેવા ચૂંટણી પંચના નિર્ણયને નિયમોનું ઉલ્લંઘન માનતી સુપ્રીમ સુપ્રીમ કોર્ટે ગઇકાલે ચૂંટણી પંચને લઇને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ…
View More એકથી વધુ મતદાર યાદીમાં ઉમેદવારનું નામ: ઉત્તરાખંડ ચૂંટણી પંચને બે લાખનો દંડનૌટંકી બંધ કરો, મરેલા આતંકીઓની તસવીરો જોઇ લો: ભારતનો શરીફને જવાબ
યુએનની મહાસભામાં પાક. વડાપ્રધાને ભારતના 7 ફાઇટર તોડી પાડયાનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ કહ્યું, એક તસવીર હજાર શબ્દો બોલે છે, મરેલા આતંકીઓને લશ્કરી અધિકારીઓએ શ્રધ્ધાંજલિ…
View More નૌટંકી બંધ કરો, મરેલા આતંકીઓની તસવીરો જોઇ લો: ભારતનો શરીફને જવાબસફરથી સંસ્કૃતિનો સ્પર્શ
માનવ જીવનમાં પ્રવાસ કે યાત્રા એ એક આગવી ઉર્જા પ્રગટ કરે છે. કોઈ પણ નવા સ્થળે જઈએ ત્યારે ત્યાં ફક્ત કુદરતી સૌંદય કે ઐતિહાસિક સ્મારકો…
View More સફરથી સંસ્કૃતિનો સ્પર્શભારતીય ક્રિકેટરોએ એક જ દિવસમાં બે ઓસ્ટ્રેલિયન ટીમને આપી હાર
આ વર્ષની શરૂૂઆતમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ-સિરીઝ 1-3થી હારીને ઑસ્ટ્રેલિયાથી પાછી આવી હતી, પરંતુ શુક્રવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સામે…
View More ભારતીય ક્રિકેટરોએ એક જ દિવસમાં બે ઓસ્ટ્રેલિયન ટીમને આપી હારસુપર ઓવરમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયાનો વિજય સિલસિલો યથાવત
અભિષેક શર્માની 31 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ 2025 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો વિજય સિલસિલો યથાવત છે. તેની છેલ્લી સુપર-4 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને સુપર…
View More સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયાનો વિજય સિલસિલો યથાવતએશિયા કપમાં અજય ભારત સામે પાકિસ્તાનનો કાલે ફાઇનલ જંગ
ચાર વખત ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ટીમનો બે વખત જ્યારે ટીમ ઇન્ડિયાનો 8 વખત ફાઇનલમાં વિજય થયો છે એશિયા કપ – 2025 નો ફાઇનલ મુકાબલો કાલે…
View More એશિયા કપમાં અજય ભારત સામે પાકિસ્તાનનો કાલે ફાઇનલ જંગટી-20 એશિયા કપમાં સૌથી વધુ રનનો અભિષેક શર્માનો રેકોર્ડ
એશિયા કપની એક જ આવૃત્તિમાં 300 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યા શ્રીલંકા સામેની સુપર 4 મેચમાં 34 રન બનાવતા જ અભિષેક શર્માએ…
View More ટી-20 એશિયા કપમાં સૌથી વધુ રનનો અભિષેક શર્માનો રેકોર્ડ