જોન કેમ્પબેલે 199 બોલમાં 12 ચોગ્ગા, છ છગ્ગા સાથે 115 રન ફટકાર્યા, શાઇ હોપના 103 રન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો…
View More વિન્ડિઝની છેલ્લી જોડીની કમાલ, ટી બ્રેક સુધીમાં 361/9Category: રાષ્ટ્રીય
કરુર ભાગદોડ કેસમાં CBI તપાસનો ‘સુપ્રીમ’-આદેશ: પૂર્વ જજ દેખરેખ રાખશે
સુપ્રીમ કોર્ટે આજે (13 ઓક્ટોબર) 27 સપ્ટેમ્બરના રોજ અભિનેતા વિજયના રાજકીય પક્ષ, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ની રેલી દરમિયાન થયેલી કરુર ભાગદોડની સેન્ટ્રલ બ્યુરો ઓફ…
View More કરુર ભાગદોડ કેસમાં CBI તપાસનો ‘સુપ્રીમ’-આદેશ: પૂર્વ જજ દેખરેખ રાખશેIRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા
બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે પ્રથમ દ્રષ્ટીએ દોષિત માન્યા છે. રાઉસ એવન્યુ કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે આરોપ…
View More IRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયાયુપીમાં બે એન્કાઉન્ટરમાં વધુ બે ખૂંખાર ગુનેગારો ઠાર
યુપી પોલીસ ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. 24 કલાકમાં એન્કાઉન્ટરમાં બે ગુનેગારો માર્યા ગયા છે. રવિવારની મોડી રાત્રે, લખનૌમાં કેબ લૂંટારો ગુરુસેવક માર્યો…
View More યુપીમાં બે એન્કાઉન્ટરમાં વધુ બે ખૂંખાર ગુનેગારો ઠારજમીનના બદલામાં નોકરી કૌભાંડમાં લાલુ પરિવારને દોષિત જાહેર કરતી કોર્ટ
રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિતનાઓને ટેન્ડર પ્રક્રિયામાં ફેરબદલ માટે જવાબદાર ગણી આરોપી નક્કી કર્યા બિહારની ચુંટણીના પડઘમ પહેલા લાલુ પરીવારની મુશ્કેલીમા વધારો થયો છે. આઇઆરસીટીસી…
View More જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં લાલુ પરિવારને દોષિત જાહેર કરતી કોર્ટતહેવારો પૂર્વે તેજીનું તોફાન; ચાંદીમાં રૂા.5300 અને સોનામાં 1850નો વધારો
સોનું 4060 ડોલરની સર્વોચ્ચ સપાટીએ, કિંમતી ધાતુઓમાં એકધારી તેજીથી વેપારીઓ પણ મુંઝવણમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે સોના-ચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા…
View More તહેવારો પૂર્વે તેજીનું તોફાન; ચાંદીમાં રૂા.5300 અને સોનામાં 1850નો વધારોટ્રોફી ચોર નકવીને ICC માંથી હાંકી કાઢવા BCCI સક્રિય
ડિરેકટરપદેથી બરતરફ કરવા પ્રસ્તાવ મુકી શકે છે એશિયા કપ 2025 દરમિયાન શરુ થયેલો વિવાદ હજુ સુધી બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ દરમિયાન એશિયા…
View More ટ્રોફી ચોર નકવીને ICC માંથી હાંકી કાઢવા BCCI સક્રિયસંન્યાસની ચર્ચા વચ્ચે રવિન્દ્ર જાડેજાની વર્લ્ડ કપ રમવાની ઇચ્છા
ઓસ્ટ્રેલિયામાં પસંદગી ન થવા અંગેનું કારણ સિલેક્ટર્સે મને જણાવ્યું હતું ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતના રવીન્દ્ર જાડેજાએ વન-ડે ક્રિકેટમાંથી પોતાના સંન્યાસ અંગે મહત્ત્વનો…
View More સંન્યાસની ચર્ચા વચ્ચે રવિન્દ્ર જાડેજાની વર્લ્ડ કપ રમવાની ઇચ્છામહિલા વર્લ્ડ કપમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે હાર
એલિસા હીલીની 142 રનની શાનદાર ઇનિંગ, 330 રન બનાવવા છતાંય ટીમ ઇન્ડીયાનો પરાજય મહિલા વર્લ્ડ કપ 2025 ની 13મી મેચમાં ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયા સામે 3…
View More મહિલા વર્લ્ડ કપમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે હાર‘અમે કોઈને પણ ના પાડી નહોતી,’ મહિલા પત્રકારોની એન્ટ્રી પર પ્રતિબંધને લઈને અફઘાન મંત્રી મુત્તાકીનું નિવેદન
નવી દિલ્હીમાં અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ ભારતમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. મહિલા પત્રકારોને પ્રેસ…
View More ‘અમે કોઈને પણ ના પાડી નહોતી,’ મહિલા પત્રકારોની એન્ટ્રી પર પ્રતિબંધને લઈને અફઘાન મંત્રી મુત્તાકીનું નિવેદન