બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. તેમણે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી,…
View More સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મૂક્યો પ્રતિબંધ, પરંતુ આ સ્થાનો પર નિર્ણય લાગુ થશે નહીંCategory: રાષ્ટ્રીય
સૂર્યા અને બોબી દેઓલનો ખૂંખાર અવતાર, ‘કંગુઆ’નું ટ્રેલર રિલીઝ
સાઉથ સિનેમાના સુપરસ્ટાર સૂર્યા અને બોલિવૂડના શાનદાર અભિનેતા બોબી દેઓલ હવે આગામી ફિલ્મ પકંગુઆથમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું હિન્દી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે,…
View More સૂર્યા અને બોબી દેઓલનો ખૂંખાર અવતાર, ‘કંગુઆ’નું ટ્રેલર રિલીઝદિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ તરીકે મુનાફ પટેલની નિમણૂક
આઇપીએલ 2025 માટે મેગા ઓક્શન યોજાવાની છે. હાલમાં જ તમામ 10 ટીમોએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ ટીમે…
View More દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ તરીકે મુનાફ પટેલની નિમણૂકમહેન્દ્રસિંહ ધોની હાજિર હો, ઝારખંડ હાઈકોર્ટની નોટિસ
ઝારખંડ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ…
View More મહેન્દ્રસિંહ ધોની હાજિર હો, ઝારખંડ હાઈકોર્ટની નોટિસચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCIઅને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ…
View More ચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડીપ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો દરેકને મૂળભૂત અધિકાર
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં તેને રોકવામાં સક્ષમ ન હોવા બદલ ફરી ઠપકો આપ્યો હતો. એ વાત સાચી…
View More પ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો દરેકને મૂળભૂત અધિકારઈન્ટરનેટ: આશીર્વાદ કે અભિશાપ?, આધુનિક યુગનો સૌથી શક્તિશાળી શ્રેષ્ઠ મંત્ર
આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ એક એવું શક્તિશાળી સાધન બની ગયું છે, આજનો ડિજિટલ યુગ ઈન્ટરનેટ વિના અધૂરો છે. ઈન્ટરનેટ એક વિશાળ જાળ જેવું છે જે…
View More ઈન્ટરનેટ: આશીર્વાદ કે અભિશાપ?, આધુનિક યુગનો સૌથી શક્તિશાળી શ્રેષ્ઠ મંત્રભારતીયોને US જવાની, અમેરિકનોને દેશ મૂકવાની ઘેલછા
આર્થિક સંકળામણ અને ટ્રમ્પ આવ્યા બાદ રાજકીય કારણોથી અનેક નાગરિકો અમેરિકા છોડવાની કતારમાં, 2016માં ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને હરાવતા આવો જ ટ્રેન્ડ શરૂ થયો હતો આર્થિક…
View More ભારતીયોને US જવાની, અમેરિકનોને દેશ મૂકવાની ઘેલછાCISFમાં જોવા મળશે ‘નારી શક્તિ’ પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી
ખાસ તાલીમ આપવામાં આવશે, કાર્યવાહી શરૂ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારવાના હેતુથી એક ઐતિહાસિક નિર્ણય લેતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા…
View More CISFમાં જોવા મળશે ‘નારી શક્તિ’ પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરીઅમિત શાહની પ્રેસ કોન્ફરન્સમાં નકલી પત્રકારે કાગળ ફેંક્યા
રેડ ટેમરિન્ડ મિલ કૌભાંડ બાબતે ધ્યાન દોરવા કર્યો તમાસો મુંબઈની એક હોટલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેઠકમાં વિક્ષેપ પાડવા બદલ 53 વર્ષના એક વ્યક્તિની…
View More અમિત શાહની પ્રેસ કોન્ફરન્સમાં નકલી પત્રકારે કાગળ ફેંક્યા