મોરબી માળિયા હાઇવે પર બાઇક અકસ્માતમાં દંપતીને ઇજા રફાળેશ્વર ચોકડી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસે ચોરી કરનાર ઈસમને…
View More મોરબીમાંથી રિક્ષા ચોરી ભાગેલો તસ્કર ખંભાળિયા પાસેથી ઝડપાયોCategory: મોરબી
મોરબીમાં વીજ કંપનીઓના વિરોધમાં આંદોલન પાર્ટ-3 શરૂ થશે
ખેતરોમાં ઉભેલા વીજપોલ કાપી નાખવાની ઉચ્ચારેલી ચીમકી, અશ્ર્વ પાલકોનું પણ આંદોલનને સમર્થન મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે લોકો આવી રહ્યા છે તેવામાં…
View More મોરબીમાં વીજ કંપનીઓના વિરોધમાં આંદોલન પાર્ટ-3 શરૂ થશેપાકિટ ચોરીની શંકાએ ખેત મજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધું
મોરબી જીલ્લામાં વધુ એક હત્યાના બનાવ અંગે ચકચાર મચી જવા પામી છે, જેમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની શંકામાં મિત્રએ જ ખેતમજૂર યુવક પર…
View More પાકિટ ચોરીની શંકાએ ખેત મજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધુંમોરબીમાં યુવકની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદની સજા
પીપળીયા ગામમાં વર્ષ 2021 માં મંદિરના રૂપિયા ઉઘરાવવા માટે હાજરીમાં રાખેલ માણસને હાજરીના રૂપિયા ના મળતા તે રકમની માંગણી કરતા બે ઇસમોએ ઝપાઝપી કરી છરીનો…
View More મોરબીમાં યુવકની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદની સજામોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદ
શહેરના એસપી રોડ પર રહેતી પરિણીતાને તેના પતિએ બોલાચાલી કરી ઢીકા પાટું માર માર્યો હતો અને બચકા ભરી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી…
View More મોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદમોરબીના ધુનડા (સજનપર) ગામની સીમમાં તસ્કરોનો તરખાટ, 8 ખેડૂતોના કેબલની ચોરી
ટંકારાના ધુનડા (સજનપર) ગામની સીમમાં આવેલ ‘ઢબુકિયું’ તળાવમાંથી પાણી ખેંચવાની મોટરોના કોપર કેબલ કાપીને ચોરી જવાની ઘટના સામે આવી છે. જેમાં કુલ 8 જેટલા સ્થાનિક…
View More મોરબીના ધુનડા (સજનપર) ગામની સીમમાં તસ્કરોનો તરખાટ, 8 ખેડૂતોના કેબલની ચોરીમોરબીની રફાળેશ્ર્વર ચોકડી નજીક ઓટો રિક્ષાની ચોરી
મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે જીઆઈડીસી નજીકથી 2 લાખની કિમતની રીક્ષા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીના લાલપર…
View More મોરબીની રફાળેશ્ર્વર ચોકડી નજીક ઓટો રિક્ષાની ચોરીમોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
મોરબીની એમ વી વી આઈ એમ કોલેજની નીચે હિંદુ મુસ્લિમ છોકરા છોકરીના લગ્ન કરાવવાની આપવા બાબતે વાતચીતમાં મારામારી નો બનાવ બન્યો હતો જે મામલે મોરબી…
View More મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીમોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોત
મોરબીની સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જતા હતા અને કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાઈ જતા કારમાં સવાર બંને મિત્રોના…
View More મોરબી નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે મિત્રોના મોતમોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલો
શાપરમાં તારે અહી નહીં આવવાનું તેમ કહી પાટણવાવના આધેડને ત્રણ શખ્સે માર માર્યો મોરબીમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર દારૂડિયા શખ્સોએ કુહાડા…
View More મોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલો