જુનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ગુનાઓ આચરતી જૂનાગઢની ચાર ગેંગ વિરૂૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય તેમજ…
View More જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનોCategory: જુનાગઢ
સતાધારના સમાધિ સ્થાનને બદનામ કરવા વિવાદ ઊભો કરાયો : વણઝારા
સતાધાર સત્યના પાયા પર રચાયેલું છે, આક્ષેપમાં તથ્ય જણાશે તો તેનો પણ રસ્તો થશે : ગણેશદાસબાપુ મહંત વિજયબાપુના સમર્થનમાં સંતો-મહંતોની બેઠક યોજાઇ, સુખદ સમાધાન માટે…
View More સતાધારના સમાધિ સ્થાનને બદનામ કરવા વિવાદ ઊભો કરાયો : વણઝારાસાંસદની ગ્રાન્ટમાં ટકાવારીના સરપંચોના આક્ષેપથી ગરમાવો
જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી સામે બેફામ આક્ષેપો જૂનાગઢ મેંદરડાના રાજેસર ગામના સરપંચે સીધો આક્ષેપ કરીને જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે ખુલીને મેદાને આવ્યા છે.…
View More સાંસદની ગ્રાન્ટમાં ટકાવારીના સરપંચોના આક્ષેપથી ગરમાવોકેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ 11ને ઝેરી અસર
જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ 11 જેટલી બાળકીઓને ઉલટીઓ થવા લાગી હતી.…
View More કેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ 11ને ઝેરી અસરજૂનાગઢમાં બજારમાં રૂા.140માં મળતી ડસ્ટબિનની કોર્પોરેશન દ્વારા 170માં ખરીદી
શહેરની ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ડસ્ટબિન ખરીદીના કથિત કૌભાંડનો મામલો લોકચર્ચાને એરણે ચડ્યો છે. મ્યુનિ. દ્વારા ઊંચાભાવે ડસ્ટબીન ખરીદીનું મસમોટું કૌભાંડ આચરાયું હોવાની ચર્ચા છે.…
View More જૂનાગઢમાં બજારમાં રૂા.140માં મળતી ડસ્ટબિનની કોર્પોરેશન દ્વારા 170માં ખરીદીઅકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોત
કેશોદ નજીક બે કાર અથડાયા બાદ બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી, પરીક્ષા આપવા જતા છાત્રો ઉપર કાળ ત્રાટકયો હાઇવે ઉપર પશુ આવી જતા કાર ડિવાઇડર…
View More અકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોતજૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયા હાટીના પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાત…
View More જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોતજૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ
જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરને લઈ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને…
View More જૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને…
View More 92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયોજૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદે
જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. જુનાગઢ શહેરમાં ખાડિયા વિસ્તારમાં આવેલું રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. આ…
View More જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદે