ત્રણ મજૂરને સારવારમાં ખસેડાયા: મૃતકના પરિવારમાં શોક છવાયો જૂનાગઢ નજીકના કેરાળા ગામ પાસે મોડી રાત્રે 10 મજુર સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ જતા 2 યુવાન શ્રમિક…
View More જૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોતCategory: જુનાગઢ
જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજે
જોગી પાર્કમાં રહેતા મિત્રનું નામ ખુલતા તેની શોધખોળ, છૂટક ગ્રાહકોને વેંચતો હોવાની કબુલાત જુનાગઢમાં બાઈક પર ડ્રગ્સ વેચવા નીકળેલ યુવકને એસઓજીએ રૂૂપિયા 46,600ની કિંમતનાં 4.66…
View More જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજેપત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાત
જુનાગઢના વાડલા ફાટક વિસ્તારમાં એક ચકચારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા 44 વર્ષીય દીપકભાઈ અગ્રાવતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો…
View More પત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાતમાણાવદરના બે તલાટી, સેકશન અધિકારી સસ્પેન્ડ
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં છેલ્લા સાત મહિનામાં એક પછી એક એમ છ જેટલા સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ…
View More માણાવદરના બે તલાટી, સેકશન અધિકારી સસ્પેન્ડજૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા
જૂનાગઢમાં અવાર નવાર રસ્તે જતી છાત્રાઓ અને મહિલાઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઇકાલે જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ટ્યુશનમાં જતી છ વર્ષની બાળા સાથે ટ્યુશન…
View More જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યાજૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ મોટા મગફળી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આરોપ મૂક્યો કે જિલ્લાની…
View More જૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપજૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર
જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નું રૂૂ. 1457.22 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર કર્યું છે. આ બજેટમાં 2.19 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂરચિંતાનો વિષય, જૂનાગઢ જિલ્લાના આઠ તાલુકામાં જન્મદર કરતાં મૃત્યુદર ઉંચો
કેશોદ તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જન્મનું પ્રમાણ વધુ રાજ્ય સરકારે જન્મ-મરણ નોંધણીની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. આ ફી વધારાથી સરકારની તિજોરીને લાખો રૂૂપિયાની…
View More ચિંતાનો વિષય, જૂનાગઢ જિલ્લાના આઠ તાલુકામાં જન્મદર કરતાં મૃત્યુદર ઉંચોજૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં કૌભાંડ?
સમગ્ર જિલ્લામાં કાળી માટી છતાં ગોડાઉનમાં રહેલી મગફળી લાલ માટીની હોવાની રજૂઆત માળિયા હાટીના તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે જિલ્લા કલેકટર તેમજ ખેતીવાડી અધિકારી સમક્ષ…
View More જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં કૌભાંડ?છેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપ
જુનાગઢમાં બનેલી ઘટના: ત્રણ અજાણ્યા શખ્સોએ દોરડાથી બાંધી માર મારત યુવકને સારવારમાં ખસેડાયો જુનાગઢમાં આવેલા લીલબાઈપરામાં રહેતા નિંદ્રાધીન યુવક ઉપર છેડતીનું આળ મૂકી અજાણ્યા શખ્સોએ…
View More છેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપ