ઘુઘરાવાળા ઝાંઝરના રણકારથી સમગ્ર રાસોત્સવનું વાતાવરણ ધાર્મિક અને ભક્તિમય બન્યું : હાંસડી, વેઢલા, દામડી અને કેડ સુધીના ઘરેણાથી ગ્રાઉન્ડ ઝગમગ્યું નવરાત્રિના પવિત્ર અવસરે જૂનાગઢ…
View More જૂનાગઢમાં કરોડોના દાગીના-પરંપરાગત પહેરવેશમાં 4000 આહીરાણીનો મહારાસCategory: જુનાગઢ
જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન
લોકશાહીના પાયા સમાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ જેવા જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.…
View More જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનનજૂનાગઢ યાર્ડમાં 60 વેપારીઓને રૂા.1.59 કરોડનો ધુંબો મારનાર પિતા-પુત્ર ઝડપાયા
મોટા પ્રમાણમાં ધાણાની ખરીદી કરી હાથ ઉંચા કરી દીધા જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રૂૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઈઝ…
View More જૂનાગઢ યાર્ડમાં 60 વેપારીઓને રૂા.1.59 કરોડનો ધુંબો મારનાર પિતા-પુત્ર ઝડપાયાભાદરવી અમાસે ભવનાથમાં મોક્ષ પીપળે ભક્તોનું ઘોડાપુર
પિતૃતર્પણ માટે જળ અર્પણ કરી શ્રધ્ધાળુઓએ દામોદર કુંડમાં સ્નાન કર્યું જુનાગઢના ગિરનારના ભવનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ અને તેના કિનારે આવેલો મોક્ષ પીપળાના વૃક્ષનું સંસ્કૃતિમાં…
View More ભાદરવી અમાસે ભવનાથમાં મોક્ષ પીપળે ભક્તોનું ઘોડાપુરજૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોત
જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફેબ્રીકેશનનું કામ કરતો રાજકોટનો શ્રમિક યુવાન સીડી પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. જેનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું…
View More જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોતવડોદરાથી ટ્રેનીંગમાં આવેલા PSIનું જૂનાગઢમાં હાર્ટએટેકથી મોત
વડોદરાથી ટ્રેનિંગમાં આવેલા પીએસઆઇનું જૂનાગઢમાં હાર્ટ એટેકથી મૃત્યુ થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી. વડોદરાના જેપી નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિનોદભાઈ વીરસીંગભાઇ ચૌધરી ઉં.…
View More વડોદરાથી ટ્રેનીંગમાં આવેલા PSIનું જૂનાગઢમાં હાર્ટએટેકથી મોતકેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડો
જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયેલો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના…
View More કેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડોકોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાત
જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જાવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જાવા મળ્યા. ત્યારે…
View More કોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાતઅનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજામાફી માટે કાનૂની લડત શરૂ કરશે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા 37 વર્ષ જુના પૂર્વ ધારાસભ્ય…
View More અનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંતજૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇ
હાલના સમયમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યું છે, લોકોના બેન્ક એકાઉન્ટમાં રહેલી પોતાની મૂડી પણ સુરક્ષિત નથી. ત્યારે જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા…
View More જૂનાગઢમાં વેરિફિકેશનના નામે પોલીસ કર્મીના ખાતામાંથી 3.29 લાખની ઠગાઇ