વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા છે. તેમણે સોમવારે રિયો ડી જેનેરિયોમાં અનેક રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી. મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ…
View More બ્રાઝિલમાં બાઈડેન, મેર્કો તથા ઈટાલીના વડાપ્રધાન સાથે મોદીની કેમિસ્ટ્રી દેખાઈCategory: આંતરરાષ્ટ્રીય
મસ્કના રોકેટ દ્વારા ઇસરોના ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ: ફ્લાઇટમાં ઇન્ટરનેટ મળશે
ગુજરાત મિરર, બેંગાલુરૂ તા. 19ભારતનો સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ GSAT-20 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. એલોન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા તેને સફળતાપૂર્વક અવકાશમાં…
View More મસ્કના રોકેટ દ્વારા ઇસરોના ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ: ફ્લાઇટમાં ઇન્ટરનેટ મળશેવરસાદી રણ, કોફીનો ગઢ અને માર્શલ આર્ટનું ઘર, જાણો બ્રાઝિલના આ 10 આશ્ચર્યજનક ગુણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાની પ્રથમ મુલાકાત બાદ બ્રાઝિલ પહોંચી ગયા છે. ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં બ્રાઝિલ પહોંચેલા વડાપ્રધાન 18 અને 19 નવેમ્બરે 19મી જી-20…
View More વરસાદી રણ, કોફીનો ગઢ અને માર્શલ આર્ટનું ઘર, જાણો બ્રાઝિલના આ 10 આશ્ચર્યજનક ગુણોગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ
પાકિસ્તાન મરીને ફરી પોતાના લક્ષણો ઝળકાવ્યા છે. ગુજરાતના દરિયામાંથી પસાર થઇ રહેલી માંગરોળની કાલભૈરવ બોટને ટકકર મારી દેતા બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જયારે…
View More ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગશેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?
બે મહિનાથી ઓછા સમયમાં શેરબજારમાંથી રૂ. 50 લાખ કરોડનો નાશ થયો હતો. તેનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો દ્વારા શેરબજારમાંથી નફાની વસૂલાત છે. જેમણે ઓક્ટોબર અને…
View More શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?લેટિન ગ્રેમી એવોર્ડ્સ રેડ કાર્પેટ ઇવેન્ટમાં સેલિબ્રિટીઓ છવાઇ
બોલીવુડની વિવિધ ઇવેન્ટસમાં રેડ કાર્પેટ દરમ્યાન બોલીવુડના સિતારાઓ અને આ જગતના માંધાતાઓ અવનવી ફેશન સાથે નજે પડે છે. મિયામીમાં યોજાયેલી લેટીન ગ્રેમી એવોર્ડસ ફંકશન દરમ્યાન…
View More લેટિન ગ્રેમી એવોર્ડ્સ રેડ કાર્પેટ ઇવેન્ટમાં સેલિબ્રિટીઓ છવાઇઇરાનમાં સત્તાપલટા માટે ટ્રમ્પની વ્યૂહાત્મક યોજના
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ પશ્ચિમ એશિયામાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ ઈઝરાયેલે હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાન પર એકલા હાથે કાર્યવાહી કરી…
View More ઇરાનમાં સત્તાપલટા માટે ટ્રમ્પની વ્યૂહાત્મક યોજનાબાઇડેને રશિયાની અંદર અમેરિકી મિસાઇલ્સ હુમલાથી છૂટ આપી
અમેરિકાએ તેની નીતિમાં બહુ મોટો ફેરફાર કર્યો છે અને યુક્રેનને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતી મિસાઇલ્સનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. યુક્રેન આ મિસાઇલ્સની…
View More બાઇડેને રશિયાની અંદર અમેરિકી મિસાઇલ્સ હુમલાથી છૂટ આપીરશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર 120 મિસાઈલ અને 90 ડ્રોન વડે કર્યો હુમલો, 7 લોકોના મોત
રશિયાએ યુક્રેન પર છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. રશિયન સૈન્યએ 120 મિસાઇલો અને 90 ડ્રોન છોડ્યા, જેમાં ઓછામાં ઓછા સાત લોકો…
View More રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર 120 મિસાઈલ અને 90 ડ્રોન વડે કર્યો હુમલો, 7 લોકોના મોતનાઈજીરિયા બાદ G20 સમિટ માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝિલ,જુઓ કેવી રીતે થયું સ્વાગત
રવિવારે નાઈજીરિયાની પ્રથમ મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા…
View More નાઈજીરિયા બાદ G20 સમિટ માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝિલ,જુઓ કેવી રીતે થયું સ્વાગત