હાલમાં ભારત પોઇન્ટ ટેબલમાં નંબર વન પણ હજુ ચાર મેચ જીતવી જરૂરી ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી.…
View More WTCની ફાઇનલ માટે 5 ટીમ દાવેદારCategory: આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર સૌની નજર ટકી છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનના હાથમાં છે, જે ફેબ્રુઆરી અને માર્ચમાં રમાશે. પરંતુ આઇસીસીએ હજુ સુધી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ…
View More પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમતન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ એમી એવોર્ડસની ધમાલ
ઇન્ટરનેશનલ એમી એવોર્ડસ 2024નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું વીરદાસ અને આદિત્ય રોય કપૂરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ન્યૂયોર્ક હિલ્ટન ખાતે 52 મો આંતરરાષ્ટ્રીય એમી…
View More ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ એમી એવોર્ડસની ધમાલટ્રમ્પ-ઝકરબર્ગ વચ્ચે સંબંધો અચાનક સુધર્યા: કોઇ કાયમી દુશ્મન નથી હોતો
રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું એવું કહેવાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા માર્ક ઝકરબર્ગના કિસ્સામાં આ વાત સાચી પડી છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી વખતે…
View More ટ્રમ્પ-ઝકરબર્ગ વચ્ચે સંબંધો અચાનક સુધર્યા: કોઇ કાયમી દુશ્મન નથી હોતોરાજ્કીય અસ્થિરતા છતાં પાક.માં સેન્સેક્સ 1,00,000ને પાર
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જએ કેએસઇ-100 ઈન્ડેક્સને 100,000 પોઈન્ટ્સની જાદુઈ સંખ્યાથી આગળ લઈ જઈને ઈતિહાસ રચ્યો છે. ભારત પહેલા પાકિસ્તાને આ સિદ્ધિ મેળવી છે. અત્યારે ભારતીય બજાર…
View More રાજ્કીય અસ્થિરતા છતાં પાક.માં સેન્સેક્સ 1,00,000ને પારટાઇટેનિકમાં 700 લોકોને બચાવનાર કેપ્ટનની ઘડિયાળ 16 કરોડમાં વેચાઇ
ઐતિહાસિક જહાજ ટાઇટેનિક ડૂબવાની ઘટના આજે પણ અરેરાટી અને અજંપો કરાવે છે. 1912માં ટાઇટેનિક ડૂબ્યું ત્યારે 1500 લોકો મૃત્યુ પામ્યા હતા. ઐતિહાસિક જહાજ ટાઇટેનિક ડૂબવાની…
View More ટાઇટેનિકમાં 700 લોકોને બચાવનાર કેપ્ટનની ઘડિયાળ 16 કરોડમાં વેચાઇભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમત અને બિઝનેસમાં લાંબાગાળાના સંબંધ
ટીમ ઇન્ડિયાના કપ્તાહ રોહિત શર્માનું ઓસ્ટ્રેલિયન સંસદમાં હૃદય સ્પર્શી ભાષણ ટીમ ઈન્ડિયા 5 મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતના કપ્તાન રોહિત શર્માએ ગુરુવારે…
View More ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમત અને બિઝનેસમાં લાંબાગાળાના સંબંધકાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી, ત્યારથી આઈસીસી…
View More કાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલોન્યૂયોર્કમાં 98મી થેંક્સગિવિંગ પરેડમાં ઉત્સાહભેર જોડાયા લોકો
કુદરત અને સમાજનો આભાર માનવાનો અવસર એટલે થેંક્સગિવિંગ ડે પરેડ, તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે યોજવામાં આવેલી 98મી મેસીની થેંકસગિવિંગ ડે પરેડની તસવીરી ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી…
View More ન્યૂયોર્કમાં 98મી થેંક્સગિવિંગ પરેડમાં ઉત્સાહભેર જોડાયા લોકોકેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતી
કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઑડિયો અને વીડિયો…
View More કેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતી