અમેરિકામાં ટ્રમ્પ શાસનની શરૂઆત સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારત સહિતના દેશોના આવા ગેરકાયદેસર વસાહતીઓને પરત ધકેલવામાં આવી રહ્યા…
View More ગેરકાયદેસર વસાહતી સામે ટ્રમ્પની કાર્યવાહી સામે હજારો લોકો મેદાનમાંCategory: આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતો
અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ…
View More ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતોઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુ
પાકિસ્તાનની જેલમાં વધુ એક ગુજરાતી ખલાસી માછીમારનું મોત થયું છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે પાકિસ્તાનની જેલમાં સજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 189…
View More ઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુWHO સાથે છેડો ફાડવા આર્જેન્ટિનાની જાહેરાત
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલીએ હાલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમના…
View More WHO સાથે છેડો ફાડવા આર્જેન્ટિનાની જાહેરાતઅટલની દુહાઈ આપી પાકિસ્તાનની શાંતિ-મંત્રણા માટે ભારતને વિનવણી
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પણ કાશ્મીરી લોકોને અટલ સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો. શરીફ કાશ્મીર એકતા દિવસ નિમિત્તે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની વિધાનસભાના ખાસ સત્રને…
View More અટલની દુહાઈ આપી પાકિસ્તાનની શાંતિ-મંત્રણા માટે ભારતને વિનવણીકાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યું
2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ, લશ્કર-એ-તૈયબા (કયઝ)ના આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદે ગઈકાલ પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર સોલિડેરિટી ડે પર લાહોરમાં એક રેલીમાં ઉશ્કેરણીજનક…
View More કાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યુંબાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું; રાષ્ટ્રપિતાનું ઘર સળગાવી દેવાયું
દિલ્હીથી શેખ હસીનાના ઓનલાઇન ભાષણના વિરોધમાં ઠેર ઠેર આગજની, શેખ હસીનાને ફાંસી આપવા માંગ, કાકાના ઘર પર બુલડોઝર ફેરવી દેતા દેખાવકારો બાંગ્લાદેશમાં, બળવા પછી સત્તામાં…
View More બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું; રાષ્ટ્રપિતાનું ઘર સળગાવી દેવાયુંUSAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોને ડિપોર્ટ કરીને ગઈકાલે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓને આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ…
View More USAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયાઅમેરિકાથી હાંકી કઢાયેલા 104 ભારતીયોમાં 37 ગુજરાતી નીકળ્યા
ગુજરાતીઓના પાસપોર્ટ-વિઝા સહિતના દસ્તાવેજોની ચકાસણી, ડંકી રૂટના રાજ ખૂલવાની શકયતા અમૃતસર એરપોર્ટ ઉપર ગુજરાતના અધિકારીઓની ટુકડી દોડાવાઇ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનુ શાસન આવતા જ ઘુષણખોરોની હકાલપટ્ટી…
View More અમેરિકાથી હાંકી કઢાયેલા 104 ભારતીયોમાં 37 ગુજરાતી નીકળ્યાઅબુધાબીમાં BAPS હિંદુ મંદિરના પાટોત્સવમાં 10,000 શ્રદ્ધાળુઓ ઊમટયાં
તારીખ 2 ફેબ્રુઆરી, 2025 ના દિવસે BAPS હિન્દુ મંદિર-અબુ ધાબીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના,મહાપૂજા અનેવિવિધ સાંસ્કૃતિકકાર્યક્રમોનુંઆયોજનકરવામાં આવ્યું હતું.…
View More અબુધાબીમાં BAPS હિંદુ મંદિરના પાટોત્સવમાં 10,000 શ્રદ્ધાળુઓ ઊમટયાં