ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. આ કાર્યવાહી 08 અને 09 મે 2025 ની રાત્રે કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીર…
View More પાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યોCategory: આંતરરાષ્ટ્રીય
ભારતના વળતા પ્રહારમાં પાક.ના ચાર હવાઈ મથકો તબાહ: ડ્રોનનું લોન્ચ પેડ ઉડાવી દીધું
ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાનો દાવો : પાક.માં તમામ ઉડ્ડયનો રદ ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા ભારતના 26 સ્થળો પર ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા…
View More ભારતના વળતા પ્રહારમાં પાક.ના ચાર હવાઈ મથકો તબાહ: ડ્રોનનું લોન્ચ પેડ ઉડાવી દીધું‘ઓપરેશન સિંદૂર’ સામે પાક.નું ‘બુન્યાન ઉલ મારસૂસ’: દિલ્હીને ટાર્ગેટ કરેલી ફતેહ મિસાઇલ તોડી પડાઇ
ભારત-પાકિસ્તાન ફતેહ-1 મિસાઇલ: ઓપરેશન સિંદૂરના જવાબમાં, પાકિસ્તાને શનિવારે ભારત વિરુદ્ધ ઓપરેશન બુન્યાન ઉલ મારસૂસ શરૂૂ કર્યું. આ પછી, ભારતના તમામ મુખ્ય શહેરોમાં હાઇ એલર્ટ પર…
View More ‘ઓપરેશન સિંદૂર’ સામે પાક.નું ‘બુન્યાન ઉલ મારસૂસ’: દિલ્હીને ટાર્ગેટ કરેલી ફતેહ મિસાઇલ તોડી પડાઇબારામુલ્લાથી ભુજ: 26 શહેરો પર પાક.ના ડ્રોન હુમલાનું સુરસુરિયું
પંજાબ, કાશ્મીરમાં અનેક સ્થળોએ ધમાકાનો અવાજ: પાક. ગોળીબારમાં પાંચ નાગરિકનાં મોત પહેલગામ હુમલા સામે ભારતની ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહીથી ફેલાયેલા ગભરાટમાં, 8-9 મેની રાત્રે, ભારતીય…
View More બારામુલ્લાથી ભુજ: 26 શહેરો પર પાક.ના ડ્રોન હુમલાનું સુરસુરિયુંપાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો
ભારત પર આતંકવાદી હુમલા કર્યા પછી, ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરી રહેલા પાકિસ્તાનને ભારતીય દળો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે, પરંતુ હવે સંયુક્ત…
View More પાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધોભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતાં સંઘર્ષ વચ્ચે સરહદી વિસ્તારોમાં વસતા પરિવારોમાં સુરક્ષિત સ્થળે પહોંચવા માટે અને આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે દોડધામ મચી ગઈ છે. બન્ને…
View More ભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામભારત-પાક. વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે; બન્ને માટે હવે પીછેહઠ સહેલી નથી
ભારતે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કરેલી લશ્કરી કાર્યવાહી સામે પાકિસ્તાને અપેક્ષા પ્રમાણેનું જ રીએક્શન આપ્યું છે. ભારતે પાકિસ્તાનની આર્મી પર હુમલો નહોતો…
View More ભારત-પાક. વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે; બન્ને માટે હવે પીછેહઠ સહેલી નથીતણાવ વચ્ચે પાકિસ્તાને પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ
ભારતે ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત સતત પાકિસ્તાન પર કાર્યવાહી કરી રહ્યું છે. આ તરફ પાકિસ્તાને…
View More તણાવ વચ્ચે પાકિસ્તાને પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદભારત-પાક ફાઇટર જેટ યુધ્ધનો અભ્યાસ કરશે વૈશ્ર્વિક સૈન્ય
ચીની બનાવટના એફ-16 અને ફ્રેંચ નિર્મિત રાફેલની ડોગફાઇટની વિગતો મેળવવા શસ્ત્ર ઉત્પાદકો આતુર ભવિષ્યના સંઘર્ષોમાં ધાર આપી શકે તેવી આંતરદૃષ્ટિ મેળવવા માટે લશ્કર દ્વારા…
View More ભારત-પાક ફાઇટર જેટ યુધ્ધનો અભ્યાસ કરશે વૈશ્ર્વિક સૈન્યદે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે
ભારતના પાકિસ્તાન પરના હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી…
View More દે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે