મુનીર સાથે ટ્રમ્પની મુલાકાત ઇરાનનો સહયોગ લેવા માટે; પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરની તાજેતરની અમેરિકા મુલાકાત અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની…
View More ઇરાનનો અણુભંડાર પાક.માં ખસેડવા અમેરિકાની ચાલCategory: આંતરરાષ્ટ્રીય
અમેરિકાની મંજૂરી ન હોય તો પણ ઈરાનના પરમાણુ સ્થળોએ હુમલા ચાલુ રહેશે : ઈઝરાયલ
નેતન્યાહુનો પડકાર, હોસ્પિટલ પર હુમલાની કિંમત ચૂકવવા તૈયાર રહો વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ ઇરાન સામે લશ્કરી અભિયાન ચાલુ રાખવા માટે યુએસના…
View More અમેરિકાની મંજૂરી ન હોય તો પણ ઈરાનના પરમાણુ સ્થળોએ હુમલા ચાલુ રહેશે : ઈઝરાયલટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો: પાક.નો ધડાકો
પાક.ના નૂરખાન એરબેઝ ઉપર મિસાઇલ ઝીંકતા જ સાઉદી પ્રિન્સે ભારતને સમજાવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પની ડંફાસોનો ફુગ્ગો ફોડી નાખતાં પાક.ના ઇશાક ડાર પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક…
View More ટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો: પાક.નો ધડાકોમુનિર સાથેની મુલાકાતથી પોતે ‘સન્માનિત’ થયાનું જણાવી ટ્રમ્પે અમેરિકાને નીચું દેખાડયું
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનિરને વ્હાઈટ હાઉસમાં બોલાવીને જમાડયા અને બંને વચ્ચે બંધ દરવાજા પાછળ મુલાકાત થઈ એ ઘટનાએ…
View More મુનિર સાથેની મુલાકાતથી પોતે ‘સન્માનિત’ થયાનું જણાવી ટ્રમ્પે અમેરિકાને નીચું દેખાડયુંટ્રમ્પ અમસ્તા પાક. લશ્કરી વડાને પુચકારી રહ્યા નથી
ઇરાનને અલગ પાડવા, પાક.નો ઉપયોગ લોંચ પેડ માટે કરવા અમેરિકી પ્રમુખે પાક. લશ્કરી નેતાને પટાવ્યા કોઈપણ દેશના રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન સામાન્ય રીતે અન્ય દેશોના…
View More ટ્રમ્પ અમસ્તા પાક. લશ્કરી વડાને પુચકારી રહ્યા નથીઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો, ઈરાને હોસ્પિટલ પર છોડી મિસાઈલ, ઇરાનનાં 639 લોકોનાં મોત
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. બંને બાજુથી ભીષણ હવાઈ હુમલા ચાલુ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર…
View More ઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો, ઈરાને હોસ્પિટલ પર છોડી મિસાઈલ, ઇરાનનાં 639 લોકોનાં મોતપહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકા
પાક. પત્રકારના ખુલાસા મુજબ બન્ને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ ઉપર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા…
View More પહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકાઇરાનના ક્રિપ્ટો એક્સચેંજમાંથી 90 મિલિયન ડોલરની ચોરી: ઇઝરાયલે શ્રેય લીધો
ક્રિપ્ટો-ટ્રેકિંગ કંપનીઓની પણ સાયબર એટેકને પુષ્ટિ બહુવિધ સ્વતંત્ર ક્રિપ્ટો-ટ્રેકિંગ કંપનીઓ અનુસાર, બુધવારે હેકર્સે ઈરાનના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાંથી આશરે 90 મિલિયન ડોલરની સમકક્ષ રકમ ચોરી…
View More ઇરાનના ક્રિપ્ટો એક્સચેંજમાંથી 90 મિલિયન ડોલરની ચોરી: ઇઝરાયલે શ્રેય લીધોમુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતા
ભારત-પાક.યુધ્ધ રોકાવ્યાની વધુ એક વખત મારી ડંફાશ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધો હતો, તેમણે પીએમ મોદી અને પાકિસ્તાનના સેના…
View More મુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતાઇરાન પર હુમલાની યોજનાને ટ્રમ્પની મંજૂરી, ગમે તે ઘડીએ ત્રાટકશે
જંગમાં ઝુકાવવાની અમેરિકી તૈયારીઓ વચ્ચે ઇઝરાયલનો ઇરાન પર હુમલો જારી: હેવી વોટર પ્લાન્ટ આસપાસના લોકોને વિસ્તાર છોડી જવા ચેતવણી: ઇરાનમાં મરણાંક 639 રાષ્ટ્રપતિ ટ્રમ્પે વરિષ્ઠ…
View More ઇરાન પર હુમલાની યોજનાને ટ્રમ્પની મંજૂરી, ગમે તે ઘડીએ ત્રાટકશે