જામનગર ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે કેટલાક બોગસ તબીબો ચેડા કરી રહ્યા છે, તેવી માહિતીના આધારે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ ગઈકાલે જામનગર તાલુકાના…
View More જામનગર જિલ્લામાં ચાર બોગસ ડોક્ટરો ઝડપાયાCategory: ગુજરાત
જામનગરમાં મકાનમાંથી રૂપિયા 1,10 લાખની મતાની ચોરી
જામનગર માં મોહન નગર વિસ્તારમાં જય જલા રામ નામના મકાનમાં રહેતા અને પોતાના પતિ સાથે કરિયાણા ની દુકાન ચલાવતા વર્ષાબેન પ્રભુદાસભાઈ લુક્કા નામના 52 વર્ષના…
View More જામનગરમાં મકાનમાંથી રૂપિયા 1,10 લાખની મતાની ચોરીમોરબીમાં 65000નું 50000 વ્યાજ વસૂલી આધેડને વ્યાજખોરની ધમકી
મોરબીમાં વ્યાજખોરી અને ધમકીઓનો એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી લિલાપરમા રહેતા આધેડે 65 હજાર રૂૂપિયાનુ ઉછીના રૂૂપિયા લઈ 50 હજાર વ્યાજ ચુકવ્યા…
View More મોરબીમાં 65000નું 50000 વ્યાજ વસૂલી આધેડને વ્યાજખોરની ધમકીજોડિયા પંથક માંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા
જામનગર જિલ્લા ના જોડીયા પોલીસ સ્ટેશન ના સ્ટાફે ગેરકાયદે રેતી ની હેરાફેરી કરી રહેલા બે વાહનો કબજે કર્યા છે. સાથે રેતી નો જથ્થો પણ સીઝ…
View More જોડિયા પંથક માંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયામોરબી જેલમાંથી મોબાઈલ સહિતનો સામાન મળી આવ્યો
મોરબીની સબજેલના બેરેક સર્કલ નંબર 1 અને 2 ના વચ્ચે જનરલ સંડાસ બાથરૂૂમના પાછળના કોટપાળીના અંદરના ભાગે કાળા ઝબલામાંથી મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવતા મોરબી…
View More મોરબી જેલમાંથી મોબાઈલ સહિતનો સામાન મળી આવ્યોવિંછિયાના વેપારી સાથે રૂા.19.99 લાખની છેતરપિંડીમાં ઉના-રાજકોટનાં ત્રણ ઝડપાયા
ગોંડલના ગોમટા ગામે રહેતા અને વિંછીયા માર્કેટયાર્ડ ખાતેની પેઢી ધરાવતા માર્કેટ યાર્ડના એજન્ટના બેંક એકાઉન્ટને હેક કરી રૂૂ.19.99 લાખની છેતરપિંડી મામલે રાજકોટ શહેર સાયબર ક્રાઈમની…
View More વિંછિયાના વેપારી સાથે રૂા.19.99 લાખની છેતરપિંડીમાં ઉના-રાજકોટનાં ત્રણ ઝડપાયાજસદણ અને ગોંડલમાંથી રૂા.37.33 લાખનો ગાંજો ઝડપાયો
રાજકોટ જીલ્લાના જસદણ અને ગોંડલના સડક પીપળીયામાં રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડા પાડી રૂૂ.37.33 લાખનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. જસદણના ભડલી ગામે ગાંજાનું વાવતેર પકડાયું…
View More જસદણ અને ગોંડલમાંથી રૂા.37.33 લાખનો ગાંજો ઝડપાયોમોરબીમાં રવાપર ગામે શાકમાર્કેટ બનાવવા સામે સ્થાનિકોમાં વિરોધ
મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર ગામમાં શાકભાજી માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણયનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રવાપર ગામના સમસ્ત રહીશો દ્વારા આજે મોરબી જિલ્લા…
View More મોરબીમાં રવાપર ગામે શાકમાર્કેટ બનાવવા સામે સ્થાનિકોમાં વિરોધભારતની નીતિ છે, સંધી શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ નહીં એ રામનીતિ છે અને આજે પણ ભારત તેનું પાલન કરે છે : મોરારિબાપુ
રામાયણ મનુષ્ય બનાવવાની પ્રક્રિયા છે મેઘાણીએ સૌરાષ્ટ્રને કહ્યું લિખીતન હું આવું છું, મેં મેઘાણીને કહ્યું લિખીતન હું બગસરે આવું છું : મોરારિબાપુ રામકથાના અંતિમ દિવસે…
View More ભારતની નીતિ છે, સંધી શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ નહીં એ રામનીતિ છે અને આજે પણ ભારત તેનું પાલન કરે છે : મોરારિબાપુકોડીનાર પોલીસની સફળતા: રાજકોટથી બાઇકચોરને દબોચી લીધો
સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી ગીર સોમનાથ જિલ્લામાં વધતા જતા મિલકત વિરોધી ગુનાઓને ડામવા અને વણઉકેલાયેલા ચોરીના…
View More કોડીનાર પોલીસની સફળતા: રાજકોટથી બાઇકચોરને દબોચી લીધો