જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી જે આ પ્રદેશના…
View More 174 વર્ષ જૂના ભુજિયા કોઠાની ભવ્યતા ફરી પાછી ફરીCategory: ગુજરાત
રેલવે સ્ટેશનની હદમાં કોઇને ઇજા કે મૃત્યુ થાય તો તે વળતર મેળવવા હકદાર
ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, રેલવે સ્ટેશનની અંદર કે તેની હદમાં કોઈપણ જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે તેનું મૃત્યુ થાય…
View More રેલવે સ્ટેશનની હદમાં કોઇને ઇજા કે મૃત્યુ થાય તો તે વળતર મેળવવા હકદારમોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોત
કહેવાય છે કે કુદરત ક્યારેક અત્યંત ક્રૂર મજાક કરે છે. મોરબીના બેલા ગામે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના એક શ્રમિક પરિવારમાં ખુશીઓનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો…
View More મોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોતતળાજા નજીક હાઈવે પુલના પાઈપ સાથે જાહેરમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાત
પત્ની પાડોશી સાથે ભાગી ગયા બાદ ધાકધમકીથી કંટાળી પગલું ભર્યું ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં રોયલ ચોકડી થી આગળ નેશનલ હાઇવે ના પુલ પર,ભાવનગર તરફ જતા…
View More તળાજા નજીક હાઈવે પુલના પાઈપ સાથે જાહેરમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાતભાજપના ‘કોર ગ્રૂપ’માં જૂના જોગીઓની એન્ટ્રી, પાટીલ જૂથ કપાયું
પાટીલ રાજમાં સાઈડ લાઈન થયેલા નેતાઓ આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવાનો સમાવેશ ગુજરાત ભાજપ દ્વારા સંગઠનમાં વિવિધ નિમણૂંકો સતત કરવામાં આવી રહી છે. વિવિધ…
View More ભાજપના ‘કોર ગ્રૂપ’માં જૂના જોગીઓની એન્ટ્રી, પાટીલ જૂથ કપાયુંમેટોડાની ખાનગી કંપનીના મેનેજર સાથે ટાસ્ક પૂરા કરવાના નામે 41 લાખની ઠગાઈ
રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસી નજીક વાજડી ગામે રહેતા મૂળ રાજસ્થાનના યુવાનને ઓનુલાઈન ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપી અજાણ્યા શખ્સોએ રૂૂા.41 લાખની છેતરપિંડી…
View More મેટોડાની ખાનગી કંપનીના મેનેજર સાથે ટાસ્ક પૂરા કરવાના નામે 41 લાખની ઠગાઈસોમનાથ સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડના ભોગ બનનાર 17 લોકોને 49.12 લાખ પરત અપાવ્યા
સાયબર ઠગાઈના ભોગ બનનારાઓ માટે લોક અદાલત આશિર્વાદરૂપ બની ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી ના ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ અંતર્ગત નાણાં ફોડ…
View More સોમનાથ સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડના ભોગ બનનાર 17 લોકોને 49.12 લાખ પરત અપાવ્યાગોંડલમાં નશાખોર કારચાલકે બાઇક સવારને ઉલાળ્યો
ચાલુ કારે ગ્લાસમાં દારૂ ભરી પીતો’તો, લોકોએ પીછો કરી પકડી મેથીપાક આપ્યો રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગત રાત્રે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પાંજરાપોળ…
View More ગોંડલમાં નશાખોર કારચાલકે બાઇક સવારને ઉલાળ્યોજામનગરમાં મુખ્યમંત્રીનો પ્રવાસ-કાર્યક્રમો રદ, વર્ચ્યુઅલ સંબોધન
જામનગરમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ સંમેલન સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અનિવાર્ય સંજોગોના કારણે હાજર રહી નહીં શકતા તેમણે કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કર્યુ…
View More જામનગરમાં મુખ્યમંત્રીનો પ્રવાસ-કાર્યક્રમો રદ, વર્ચ્યુઅલ સંબોધનકોડીનાર પોલીસે પાસાના વોરંટના નાસતા ફરતા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા…
View More કોડીનાર પોલીસે પાસાના વોરંટના નાસતા ફરતા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપ્યા