પ્લેન ક્રેશ વખતે ‘અતુલ્યમ 1થી 4’ બ્લોક, કેન્ટીન, સબ-સ્ટેશન બિલ્ડિંગને નુકસાન થયું હતું મેઘાણીનગર વિસ્તારમાં ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાના વળતર અને સિવિલ હોસ્પિટલના તબીબો…
View More મેઘાણીનગર પ્લેન ક્રેશના નુકસાન પેટે ટાટા એરલાઈન્સ 53.12 કરોડ ચૂકવશેCategory: ગુજરાત
પગમાં કેલીપર છતાં મનની શક્તિથી જીત્યા જીવનની બાજી
મુશ્કેલીમાંથી રસ્તો કાઢતી વખતે માઈન્ડ પાવરનો ઉપયોગ કરતા શોભનાબેન શાહનું માનવું છે કે મનથી હારશો નહીં તો જીત મેળવી શકશો અશક્ત પગ સાથે શોભનાબેન શાહે…
View More પગમાં કેલીપર છતાં મનની શક્તિથી જીત્યા જીવનની બાજીગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું છે. બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની…
View More ગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયુંજૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશ
સત્ય સાંઈ રોડ ઉપર આવેલા રાધે ડેરી એન્ડ સ્વીટમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી પ્રોડક્ટ મળી આવી , 32 કિલો જથ્થાનો સ્થળ પર નાશ: 20 ધંધાર્થીઓની…
View More જૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશશનિ-રવિ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં મેઘરાજાના મંડાણ થવાની આગાહી
ગરમી અને ઉકળાટથી રાહત મળશે, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની હવામાન ખાતાનો વરતારો હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની…
View More શનિ-રવિ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં મેઘરાજાના મંડાણ થવાની આગાહીચૂંટણીમાં ભાજપના ઈશારે પોલીસ પ્રાંત અધિકારીઓનો ખુલ્લો દુરુપયોગ, લોકશાહીનું હનન : અમિત ચાવડા
ઉઉઘએ ઓર્ડર કર્યો હોવા છતાં, આણંદ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૌરીબેન તડવીને નોટિસ આપ્યા વિના રાતોરાત વચગાળાનો સ્ટે આપી દેવાયો જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક…
View More ચૂંટણીમાં ભાજપના ઈશારે પોલીસ પ્રાંત અધિકારીઓનો ખુલ્લો દુરુપયોગ, લોકશાહીનું હનન : અમિત ચાવડાસિવિલ હોસ્પિટલમાં લિફ્ટ ખોરવાતા દર્દીઓને હાલાકી
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં ફરી એકવાર લિફ્ટ બંધ થઈ જવાની ઘટના સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગંભીર…
View More સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ ખોરવાતા દર્દીઓને હાલાકીનર્મદાથી ઉઠેલી પરિવર્તનની ચિંગારી સમગ્ર ગુજરાતમાં ફેલાશે : કેજરીવાલ
નર્મદા જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે આપ પાર્ટીની સરકાર બન્યા બાદ અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિજય યાત્રા અને કાર્યકર્તા સંમેલન યોજાયું નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી…
View More નર્મદાથી ઉઠેલી પરિવર્તનની ચિંગારી સમગ્ર ગુજરાતમાં ફેલાશે : કેજરીવાલસંતકબીર રોડ પરના હોકર્સ ઝોનના 270 ધંધાર્થીઓના પેટ પર તંત્રનું પાટુ
દૂઘેશ્વર મંદિર પાસે આવેલા સંજયનગર હોકર્સ ઝોનના ગરીબ ધંધાર્થીઓને જાણ કર્યા વગર મનપાની ટીમ બુલડોઝર લઇને ધસી આવતા ધંધાર્થીઓમાં દેકારો, ટોળું મનપા કચેરીએ પહોંચ્યું રાજકોટના…
View More સંતકબીર રોડ પરના હોકર્સ ઝોનના 270 ધંધાર્થીઓના પેટ પર તંત્રનું પાટુજન્મ-મરણના નવા ફોર્મેટના દાખલા માટે અંધાધૂંધી, કેન્દ્રના પોર્ટલમાં ટેક્નિકલ લોચા
આજે સવારથી જ મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં 300થી વધુ અરજદારો લાંબી લાઇનમાં ભેગા થઇ જતા ભારે દેકારો બોલી ગયો, સુરક્ષા સ્ટાફ સાથે માથાકૂટ રાજકોટ…
View More જન્મ-મરણના નવા ફોર્મેટના દાખલા માટે અંધાધૂંધી, કેન્દ્રના પોર્ટલમાં ટેક્નિકલ લોચા