મોરબીના ચકચારી એવા મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓ વર્ષોથી ફરાર હતા. આ ત્રણેય આરોપીઓએ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું…
View More મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના સૂત્રધાર સહિત ત્રણ આરોપી રાજકોટ કોર્ટમાં સરન્ડરCategory: ગુજરાત
ગિરનાર અંબાજી વિવાદમાં હરિગિરી અને પ્રેમગિરીબાપુ સામે ફરિયાદ
ધાર્મિક સંસ્થામાં વિવાદથી સાધુ-સંતો પણ નારાજ જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરના મહંતપદને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે આ મુદ્દે વિવિધ સંતો-મહંતો તેમજ સામાજિક અગ્રણીઓના નિવેદનો સામે…
View More ગિરનાર અંબાજી વિવાદમાં હરિગિરી અને પ્રેમગિરીબાપુ સામે ફરિયાદજવાહર ચાવડાનો હાઈકોર્ટમાં વલોપાત, જેલમાં પૂરો કા નિર્દોષ છોડો
ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન કરી છે. અરજીમાં દર્શાવાયું છે કે, વર્ષ 2018માં વંથલી ખાતે બનેલી એક પથ્થરમારાની ઘટનામાં…
View More જવાહર ચાવડાનો હાઈકોર્ટમાં વલોપાત, જેલમાં પૂરો કા નિર્દોષ છોડોતાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગૌર સોમનાથ જીલ્લામાં કાયદો અને…
View More તાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસમયુરધ્વજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ
જેએમજે ગ્રૂપના સ્થાપક અને ચેરમેન યુવાનો માટે આદર્શ: સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ સેવાને પ્રાધાન્ય આપવું એ જ જીવનમંત્ર સમાજમાં જ્યારે કોઈ માજમાં જ સમસ્યા…
View More મયુરધ્વજસિંહ જાડેજાનો આજે જન્મદિવસચોટીલા-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત: પિકઅપ વાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4ના મોત, અનેક ઘાયલ
હાલ રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયંકર…
View More ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત: પિકઅપ વાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4ના મોત, અનેક ઘાયલનવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોત
શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોથ નીપજ્યુ હતુ. કોઠારીયા ગામનો યુવાન કડિયા કામ કરતો હતો…
View More નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોતમારી ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખતો નહી કરી પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો પ્રયાસ
રાજકોટ શહેરના ઘંટેશ્ર્વર નજીક યુવાન પર પૂર્વ ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડે ધોકા – પાઇપ અને છરી વડે ખુની હુમલો કરતા ઘવાયેલો યુવાન સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More મારી ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખતો નહી કરી પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો પ્રયાસઆઇપીએસ પિયુષ પટેલની સવા વર્ષ બાદ ગુજરાત કેડરમાં વાપસી થશે
ગુજરાત કેડરની 1998ની બેંચના આઇપીએસ અધિકારી પીયુષ પટેલની ગુજરાતમાં ફરીથી વાપસી થશે. 2023માં તેઓને બોર્ડર સિકયુરીટી ફોર્સની આઇજી તરીકે કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. તેમને ગુજરાતમાં…
View More આઇપીએસ પિયુષ પટેલની સવા વર્ષ બાદ ગુજરાત કેડરમાં વાપસી થશેનશામાં નબીરાનો આતંક, પાંચ વાહનોને ઓડી અડફેટે લઇ સિગારેટના કસ માર્યા
અમદાવાદના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે તથ્યકાંડ જેવી ઘટના, લોકોએ નબીરાને બેફામ લમધાર્યો, પોલીસે પકડયો‘તો ઉભો પણ રહી શકયો નહીં અમદાવાદના આંબલી-બોપલ રોડ પર આજે સવારે…
View More નશામાં નબીરાનો આતંક, પાંચ વાહનોને ઓડી અડફેટે લઇ સિગારેટના કસ માર્યા