ખંભાળિયા પંથકમાં ફ્રીમાં પાનકાર્ડ બનાવવાની લાલચે નવ લોકોના ડમી ખાતા ખોલાવનાર બે ઝડપાયા

ખંભાળિયા પંથકના વિના મૂલ્યે પાનકાર્ડ બનાવવાનો વિશ્વાસ આપી કુલ 9 વ્યક્તિઓના દસ્તાવેજો મેળવીને તેના ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી રૂૂ. 36 લાખના નાણાકીય વ્યવહારો કરવાના ગુનામાં…

View More ખંભાળિયા પંથકમાં ફ્રીમાં પાનકાર્ડ બનાવવાની લાલચે નવ લોકોના ડમી ખાતા ખોલાવનાર બે ઝડપાયા

સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

દિવાળીના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતા હાર્દિક ભરતભાઈ સાંતલપરા નામના યુવકની જૂના મનદુ:ખનું સમાધાન કરવાના બહાને…

View More સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

કચ્છમાં દુષ્કાળના બિહામણા ડાકલા, માલધારીઓની હિજરત

ગુજરાતમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે. કચ્છના લખપત અને અબડાસા…

View More કચ્છમાં દુષ્કાળના બિહામણા ડાકલા, માલધારીઓની હિજરત

જામનગરમાં તહેવારો પૂર્વે ફૂડ શાખાનું સઘન ચેકિંગ

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર…

View More જામનગરમાં તહેવારો પૂર્વે ફૂડ શાખાનું સઘન ચેકિંગ

કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચના

કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.…

View More કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચના

જામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક આવેલા ઝાડેશ્વર મહાદેવ મંદિર પાસે કફ સિરપ જેવી દવા પીધા બાદ તબિયત લથડતાં 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન…

View More જામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ

બોલિવૂડ ડાયરેકટર અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું વોરંટ

સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે સુરતની અદાલતે બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ કડક વલણ દાખવી વોરંટ ઇશ્યુ કર્યું…

View More બોલિવૂડ ડાયરેકટર અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું વોરંટ

ઓમાન નજીક ભારતીય કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતી યુવકનું મોત

    ઓમાનના દરિયાકાંઠા નજીક ભારતીય ધ્વજ ધરાવતા એક માલવાહક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું છે, જ્યારે…

View More ઓમાન નજીક ભારતીય કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતી યુવકનું મોત

થલતેજમાં કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ: જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

  અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી…

View More થલતેજમાં કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ: જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ

  અમરેલી જિલ્લાના લીલિયામાં ડબલ મર્ડરની ઘટના બની છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોની હત્યા કરાઈ છે. વાડીમાં પાર્ક કરેલી તૂફાન પેસેન્જર ગાડીમાં…

View More અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ