કોડીનાર શહેરી વિસ્તાર માં અંદાજે સિત્તેર ટકાથી વધુ ના પાવર લોસ ના કારણે રાજકોટ પી.જી.વી.સી.એલ.ની મેઇન ઓફિસના વડાની ની સૂચના અનુસાર છેલ્લા બે દીવસ…
View More કોડીનાર પંથકમાંથી 1.20 કરોડની વીજચોરી પકડાઇCategory: ગુજરાત
કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન રથયાત્રાનો દ્વારકાથી પ્રારંભ
સિદ્ધપીઠ મહેંદીપુર બાલાજી મંદિર મહંત નરેશપુરીજી મહારાજના પવિત્ર સાનિધ્ય તથા આચાર્ય રાજેશ્વરીજીના નેતૃત્વમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત ભવ્ય રથયાત્રા દ્વારકા (ગુજરાત)થી મથુરા (ઉત્તર પ્રદેશ)…
View More કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન રથયાત્રાનો દ્વારકાથી પ્રારંભવીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંત
જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણી બાદ વીરપુર સજજડ બંધ રહેતા સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થતા મામલો થાળે પડયો વિરપુરમાં જલારામ બાપાને લઈ વિવાદ હાલ…
View More વીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંતપુરુષ પ્રધાન ઓટોમોબાઇલ અને સર્વિસના ફિલ્ડમાં આધિપત્ય જમાવી કંડારી અલગ કેડી
એક જ જગ્યાએ અલગ અલગ ગાડીઓની સર્વિસ, રીપેરિંગ,મલ્ટિ બ્રાન્ડનું દરેક કામ થાય તેવા હેતુસર જીયા શૈલેષ પરમારે જે કે મોટર્સની કરી સ્થાપના શ્રી શક્તિ…
View More પુરુષ પ્રધાન ઓટોમોબાઇલ અને સર્વિસના ફિલ્ડમાં આધિપત્ય જમાવી કંડારી અલગ કેડીહૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
જીવરાજપાર્કમાં પુત્રીના ઘરે આંટો મારવા આવેલા પિતા, મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં કર્મચારી અને દ્વારકા યાત્રાએ જાય તે પૂર્વે યુવાનનું મોત રાજકોટમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયોસગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇ
સાંજે 7થી 8 દરમિયાન માત્ર વૃદ્ધોને જ નિશાન બનાવતા, 4.52 લાખનો મુદામાલ કબજે શહેરમા છેલ્લા 1 મહીનાથી સમડી ગેંગે આતંક મચાવી અલગ અલગ 8 જેટલી…
View More સગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇરાજકોટ મધ્યસ્થ જેલમાં ડી.પી રબારી અને એ.આર. કુરેશી મુકાયા
રાજ્યની અલગ અલગ જેલમાં ફરજ બજાવતા સાત જેલરોની બઢતી સાથે બદલી તથા અન્ય પાંચ જેલરોની બદલી ગૃહવિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજકોટ જેલમાં જેલર…
View More રાજકોટ મધ્યસ્થ જેલમાં ડી.પી રબારી અને એ.આર. કુરેશી મુકાયાભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવી
ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસે મોતીતળાવ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોતીતળાવ વીઆઈપી વિસ્તારમાં તપાસ…
View More ભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવીલોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પૂરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ: એડવોકેટ સંજય વ્યાસ
ભૂતકાળની જેમ લોક અદાલતમાં બંને પક્ષકારોને સામ સામે બેસાડીને સમજાવટથી કેસ પૂરા કરવા અપીલ લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પુરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ વધી રહી…
View More લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પૂરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ: એડવોકેટ સંજય વ્યાસરિકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ, ત્રણ કલાકમાં રૂા.42.74 લાખ આવક
મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ બાકી હોય ત્રણેય ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરી આજે ત્રણ કલાકમાં પાંચ મીલકત સીલ કરી ત્રણ…
View More રિકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ, ત્રણ કલાકમાં રૂા.42.74 લાખ આવક