શહેરના સિનિયર નેતાઓ અને સમર્થકો સાથે બેઠક કરી વિવિધ મુદ્દે મનોમંથન: સૂચનો મુજબ રણનીતિ ઘડવા હોદ્દેદારોની ખાતરી રાજકોટ મહાનગરપાલિકામાં સતાનો વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ કોર્પોરેશનમાં…
View More સત્તાના વનવાસમાં રહેલી કોંગ્રેસ જૂના જોગીઓના શરણેCategory: ગુજરાત
અમરેલીમાં 3.2નો ભૂકંપ, કેન્દ્રબિંદુ 44 કિ.મી દૂર
કચ્છ-સૌરાષ્ટ્રમાં અવાર-નવાર ઝટકાથી ભય ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. ભૂકંપના ઝટકા અનુભવાતા જ લોકો ઘરમાંથી…
View More અમરેલીમાં 3.2નો ભૂકંપ, કેન્દ્રબિંદુ 44 કિ.મી દૂરRTEમાં આવક મર્યાદા રૂા.6 લાખ કરવા સરકારની વિચારણા: શિક્ષણમંત્રી પાનશેરિયા
રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂૂપિયા સુધી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર તેમાં વધારો…
View More RTEમાં આવક મર્યાદા રૂા.6 લાખ કરવા સરકારની વિચારણા: શિક્ષણમંત્રી પાનશેરિયાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિની અમલવારી માટે રૂા.90 લાખનો ખર્ચ કરશે
સતત વિવાદોમાં રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ માટે રૂા.201 કરોડનુ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. છેલ્લા વર્ષોમાં બજેટમાં 40 કરડો જેટલો વધારો થયો છે. પરંતુ ગ્રેડમાં…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિની અમલવારી માટે રૂા.90 લાખનો ખર્ચ કરશેરેશનિંગના પરવાને દારોને પારાવાર મુશ્કેલી
રાજકોટના સસ્તા અનાજના પરવાનેદારોએ ફરીપડતર પ્રશ્ર્નો અને અનાજ વિતરણ વ્યવસ્થામાં પડતી હાલાકી એં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે ઉકેલ લાવવા માંગણી કરી હતી.…
View More રેશનિંગના પરવાને દારોને પારાવાર મુશ્કેલીરેલનગરમાં પખવાડિયા પૂર્વે અકસ્માતે પહેલા માળેથી પટકાયેલા યુવાને દમ તોડ્યો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ મનહરી એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતો યુવાન પખવાડિયા પૂર્વે ઘર પાસે નવનિર્મિત મકાનની સાઇડ પરથી પહેલા માળની ઊંચાઈથી નીચે પટકાયો હતો. યુવકનું…
View More રેલનગરમાં પખવાડિયા પૂર્વે અકસ્માતે પહેલા માળેથી પટકાયેલા યુવાને દમ તોડ્યોPMની બે સભા-રોડ શો, માડી ગરબો મુકેશ દોશીના પ્રમુખપદના યાદગાર સંભારણા
10 હજાર નમો એપ ડાઉનલોડ કરાવી, પાંચ લાખથી વધુ પ્રાથમિક સભ્યો બનાવ્યા લોકસભાના ઉમેદવાર રૂપાલાનો જંગી બહુમતીથી વિજય, દરેક વોર્ડના કાર્યકરો સાથે સીધો સંવાદ…
View More PMની બે સભા-રોડ શો, માડી ગરબો મુકેશ દોશીના પ્રમુખપદના યાદગાર સંભારણાપેડક રોડ પર કૃત્રિમ બીજદાન કેન્દ્રમાં તસ્કરો ત્રાટકયા : 1.33 લાખના 15 ક્ધટેનરની ચોરી
પશુ નિયામકે પોલીસમાં ફરિયાદ નોંધાવી : દિવાલમાં બાકોરું પાડી ચોરીને અંજામ આપ્યો શહેરના પેડક રોડ પર આવેલા વિભાગીય કુત્રિમ બીજદાન કેન્દ્રમાંથી રૂૂ.1.13 લાખના 15 ક્ધટેનરની…
View More પેડક રોડ પર કૃત્રિમ બીજદાન કેન્દ્રમાં તસ્કરો ત્રાટકયા : 1.33 લાખના 15 ક્ધટેનરની ચોરીશિવશક્તિ કોલોનીમાં ઉમંગ ભૂત કયાં છે? તેને મારી નાખવો છે કહી બે મિત્રો પર હુમલો
ત્રણ શખ્સોએ ઓફિસમાં ઘુસી બન્ને યુવાનને માર માર્યો, ગુનો નોંધાયો રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોનીમાં ઓફીસમાં બેઠેલા બે મિત્રોને ત્રણ શખ્સોએ ધમકાવી ઉમંગ ભુત…
View More શિવશક્તિ કોલોનીમાં ઉમંગ ભૂત કયાં છે? તેને મારી નાખવો છે કહી બે મિત્રો પર હુમલોકોઠારિયા સોલવન્ટના ગેરેજ સંચાલકને માર મારી ચાર શખ્સો બાઇક પડાવી ગયા
મહિલાનું સ્કૂટર રીપેરિંગ કરવા આપ્યું હોય, રિપેરિંગ બરાબર નથી કર્યુ કહી હુમલો કર્યો : બે પોલીસમેન પર આક્ષેપ શહેરનાં કોઠારીયા સોલવન્ટમા ગેરેજ ચલાવતા યુવાનને મહીલા…
View More કોઠારિયા સોલવન્ટના ગેરેજ સંચાલકને માર મારી ચાર શખ્સો બાઇક પડાવી ગયા