તાલીમ પૂર્ણ થાય તે પહેલા જ 60 નવનિયુક્ત તલાટીઓને ભૂમિ સીમાંકન કામગીરી સોંપાઈ

રાજકોટ જિલ્લામાં તાજેતરમાં જ નિમણૂક પામેલા 82 નવિયુક્ત તલાટી કમ મંત્રીઓની નિયમિત પાયાની તાલીમ હજુ પૂર્ણ થઈ નથી, પરંતુ તે પહેલાં જ જિલ્લા તંત્ર દ્વારા…

View More તાલીમ પૂર્ણ થાય તે પહેલા જ 60 નવનિયુક્ત તલાટીઓને ભૂમિ સીમાંકન કામગીરી સોંપાઈ

વાયબ્રન્ટ સમિટ માટે મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડા કરશે રોડ શો

આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટને વૈશ્વિક સ્તરે વધુ પ્રભાવશાળી બનાવવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ તેજ કરી છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ દેશોમાં રોડ શો યોજવાની યોજના…

View More વાયબ્રન્ટ સમિટ માટે મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડા કરશે રોડ શો

કોઠારિયામાં 11.11 કરોડના ખર્ચે સિમેન્ટનો ગૌરવપથ, 5.54 કરોડના ખર્ચે બનશે કોઝ-વે

માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ સુધી મેટ્રો સિટી જેવા રોડની મળશે ભેટ, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર : શિવભવાની રેસી.પાસેના બેઠાં પુલની જગ્યાએ નવેસરથી કોઝ-વે બનાવવા માટે…

View More કોઠારિયામાં 11.11 કરોડના ખર્ચે સિમેન્ટનો ગૌરવપથ, 5.54 કરોડના ખર્ચે બનશે કોઝ-વે

અમદાવાદમાં સરકારી અને ખાનગી શાળાઓ રવિવારે ચાલુ રાખી શકાશે

અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ…

View More અમદાવાદમાં સરકારી અને ખાનગી શાળાઓ રવિવારે ચાલુ રાખી શકાશે

ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ: યુદ્ધના ધોરણે કામગીરી

રાજ્યમાં તાજેતરમાં સર્જાયેલી ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ચોમાસા પહેલાં અને દરમિયાન 34 જિલ્લા…

View More ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ: યુદ્ધના ધોરણે કામગીરી

રાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધ

  ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી લેવા માં આવેલા સેમ્પલની તપાસમાં…

View More રાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધ

ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષ

રાજકોટમાં દસ વર્ષ પૂર્વે દારૂૂની રેડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમૃતભાઈ ગલાભાઈ મકવાણા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પ્રતીક ચંદરાણા સહિત પાંચ આરોપીને કોર્ટે…

View More ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષ

ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ

  સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર 52માં રહેતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરે છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્ક ઉપર…

View More ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ

પાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાના પાડોશી યુવક સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થઇ જતા પરિણીતાએ ડીડીટી પાડવર પી લીધો…

View More પાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ

શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે…

View More સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ