રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ સુમો પોલીપ્લાસ્ટમાંથી રૂૂ. 7.42 લાખની કિંમતનું 920 કિલોગ્રામ રો-મટીરીયલ ચોરી કર્યાના ગુનામાં આરોપીઓને રિમાન્ડ પર લેવાની પોલીસની…
View More કંપનીમાંથી રૂા.7.20 લાખની ચોરી કરનાર પૂર્વ કર્મી સહિત તમામ આરોપીની રિમાન્ડ અરજી રદCategory: ગુજરાત
સૌરાષ્ટ્ર-કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
સૌરાષ્ટ્ર-કચ્છમા છેલ્લા એક વર્ષમા 104 જેટલી ચોરી અને લુંટ ચલાવનાર ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઇ પુછપરછ કરતા ગેંગના 4 સભ્યોએ સૌરાષ્ટ્ર – કચ્છમા અનેક…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇસરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયો
હત્યા કરી ભાગેલા શખસના લોકેશનના આધારે પોલીસે દબોચ્યો, હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની શકયતા રાજકોટની ભાગોળે સરધાર ગામે વાડીએ સુતેલા પુર્વ સરપંચની હત્યાનાં બનાવમા…
View More સરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયોમાતાના મઢનું 32.71 કરોડના ખર્ચે નવીનીકરણ
પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધા, ખાટલા ભવાની મંદિર- ચાચરા કુંડને નવું સ્વરૂપ, સોમવારે પીએમ મોદીના હસ્તે ઇ-લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ…
View More માતાના મઢનું 32.71 કરોડના ખર્ચે નવીનીકરણગુજરાતી અંજના પટેલની લંડનના હેરો કાઉન્સિલના મેયર પદે વરણી
ભારતીય મૂળનાં અને ગુજરાતના આણંદ જિલ્લાના બોચાસણ ગામનાં વતની શ્રીમતી અંજના પટેલની લંડનના હેરો કાઉન્સિલનાં મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પદે નિમણૂક પામનાર…
View More ગુજરાતી અંજના પટેલની લંડનના હેરો કાઉન્સિલના મેયર પદે વરણીકોર્પોરેશને ખોદેલા ખાડામાં ટ્રક ફસાઇ
રાજકોટ શહેરમાં ચોમાસાના આગમન સમયે જ મહાનગર પાલિકા દ્વારા ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવતા કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કફોડી હાલત સર્જાયેલ છે. ગતરાત્રે શહેરના…
View More કોર્પોરેશને ખોદેલા ખાડામાં ટ્રક ફસાઇસાબરકાંઠામાં હપ્તારાજથી બેફામ રેતી ચોરી, આંદોલનની પૂર્વ ધારાસભ્યની ચિમકી
તાજેતરમાં પ્રાતિજ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ બનાવ બાદ સાબરકાંઠામાં રેતી ચોરી કરી બેફામ દોડતા ડમ્પરો સામે લોકઆક્રોશ ફાટી નીકળ્યો છે.…
View More સાબરકાંઠામાં હપ્તારાજથી બેફામ રેતી ચોરી, આંદોલનની પૂર્વ ધારાસભ્યની ચિમકીગુજરાત પ્રવાસ દરમિયાન PM મોદીને મળવા દાહોદ કોંગ્રેસે સમય માંગ્યો
પ્રધાનમંત્રી મોદી ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે એવામાં દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પત્ર કરીને સમય માંગ્યો છે. દાહોદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મળવા માટે સમય…
View More ગુજરાત પ્રવાસ દરમિયાન PM મોદીને મળવા દાહોદ કોંગ્રેસે સમય માંગ્યોરાજકોટથી સોમનાથ જતાં મુસાફરોને વંદે ભારતનો લાભ
વેરાવળ-સાબરમતી વંદે ભારત ટ્રેનને રાજકોટથી દોડાવવા નિર્ણય: ટૂંકમાં થશે નોટીફિકેશન જાહેર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મુસાફરોને વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો લાભ મળશે. રેલવે દદ્વારા સાબરમતિ-વેરાવળ…
View More રાજકોટથી સોમનાથ જતાં મુસાફરોને વંદે ભારતનો લાભરાજકોટમાં ફરી તાપમાન 40 ડિગ્રીને પાર, અસહ્ય બફારાથી લોકો અકળાયા
હવામાં 28 ટકા ભેજથી વગર પાણીએ લોકો નાહ્યા! રાજકોટમાં ઉનાળાની ગરમીએ ફરી એકવાર લોકોને હેરાન કર્યા છે. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું,…
View More રાજકોટમાં ફરી તાપમાન 40 ડિગ્રીને પાર, અસહ્ય બફારાથી લોકો અકળાયા