રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1, શ્રી ચાંદની પરમાર, તથા મામલતદાર રાજકોટ શહેર (પૂર્વ),અજીતકુમાર જોષીની સૂચના મુજબ, આજે સત્યમ…
View More કલેક્ટર તંત્ર દ્વારા 4.91 લાખની લેણી રકમ માટે ડિફોલ્ટરની મિલકત જપ્ત કરાઇCategory: ગુજરાત
ચંડોળામાં બોગસ કાગળોથી 550 પાસપોર્ટ નીકળ્યા
ચંડોળામાં મેગા ડિમોલિશન થકી દબાણો હટાવાયા છે. પોલીસને તપાસ દરમિયાન સંખ્યાબંધ ઘૂસણખોરોએ બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે પાસપોર્ટ કઢાવી લીધા હોવાની વિગતો ખૂલી હતી. ક્રાઇમ બ્રાંચ…
View More ચંડોળામાં બોગસ કાગળોથી 550 પાસપોર્ટ નીકળ્યાકોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પત્ની અને સ્ત્રી મિત્ર વચ્ચે આણંદમાં બબાલ
ભરતસિંહ સોલંકીના પત્ની અને તેમના સ્ત્રી મિત્ર વચ્ચે શાબ્દિક વાક યુદ્ધના વીડિયો સામે આવ્યા છે. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા અને…
View More કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પત્ની અને સ્ત્રી મિત્ર વચ્ચે આણંદમાં બબાલયુનિવર્સિટી-કોલેજોમાં ત્રીજા રાઉન્ડ બાદ 1.12 લાખ છાત્રોએ પ્રવેશ મેળવ્યો
તા.11 અને 12મીએ યોજાશે ચોથો રાઉન્ડ : 16મીએ દસ્તાવેજોની ચકાસણી કરાશે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલના યુનિવર્સિટી અને કોલેજ પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં 2,10,358 વિદ્યાર્થીઓએ…
View More યુનિવર્સિટી-કોલેજોમાં ત્રીજા રાઉન્ડ બાદ 1.12 લાખ છાત્રોએ પ્રવેશ મેળવ્યોકટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન
મોટામવા ટીપી સ્કીમ નં. 10 અંતિમ ખંડ નંબર 19-બી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુનો રૂપિયા 15 કરોડનો પ્લોટ મનપાએ ખુલ્લો કરાવ્યો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ દ્વારા ટીપી રોડ ખુલ્લા…
View More કટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશનકોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પર
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર સતત…
View More કોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પરજૂનાગઢ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં હિરલબાની કરી ધરપકડ
જુનાગઢ એસ.ઓ.જી. પોલીસે સાઇબર ફ્રોડના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પોરબંદરના હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને મુંબઈના સચીન મહેતાની ધરપકડ કરી છે. આરોપીઓએ…
View More જૂનાગઢ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં હિરલબાની કરી ધરપકડશેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા
ફેસબુક પર આવેલી જાહેરાત જોઇ ટ્રેડિંગ કરવા જતા તબીબ ગઠિયાઓની જાળમાં ફસાયા ફેસબુક પર નઅમારી ટીપ્સ મુજબ શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રાડિંગ કરીને ઊંચુ વળતર મેળવોથ…
View More શેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યાડ્રીમ-11માં ‘કરોડપતિ’ બનાવવાની લાલચ આપી યુવાન સાથે 1.05 લાખની ઠગાઇ
અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેનાર એક યુવાનને ડ્રીમ ઈલેવનની સ્પર્ધામાં જીત અપાવવાનું કહી ઠગબાજ ટોળકીએ રૂૂા. 1,05,600 પડાવી લીધા હતા. મેઘપર કુંભારડીના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેનાર…
View More ડ્રીમ-11માં ‘કરોડપતિ’ બનાવવાની લાલચ આપી યુવાન સાથે 1.05 લાખની ઠગાઇબિલ્ડર લોન ન ચુકવે તો ખરીદદારોનો ફલેટ જપ્ત ન કરી શકે
બિલ્ડરનો ડિફોલ્ટ ફલેટ માલિકનો દોષ નથી, બેંક સામે ‘રેરા’નો સિમાચિન્હરૂપ આદેશ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ 16 કરોડ રૂૂપિયાની પ્રોજેક્ટ લોન ચૂકવવામાં ડિફોલ્ટ થયા પછી…
View More બિલ્ડર લોન ન ચુકવે તો ખરીદદારોનો ફલેટ જપ્ત ન કરી શકે