અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ…
View More અમદાવાદ ઇન્કમટેક્સના પૂર્વ ડે.કમિશનર સુનિલ મહેતા પત્ની-પુત્રી સાથે ભોગ બન્યાCategory: ગુજરાત
જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાનાં જેતપુરનાં યુવકનો આબાદ બચાવ થયો છે. બીજે મેડિકલ કોલેજમાં જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિતાંશુ…
View More જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવગુજરાતમાં કાલે લોકરક્ષકની પરીક્ષા, 26 હજાર કર્મચારીઓ તૈનાત
825 કેન્દ્રો ઉપર 2.47 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે, પારદર્શક વ્યવસ્થા માટે બાયોમેટ્રીક વેરિફિકેશન બાદ જ પ્રવેશ ગુજરાતમાં આવતીકાલે તા.15 જુનને રવિવારના રોજ ભરતીબોર્ડ દ્વારા…
View More ગુજરાતમાં કાલે લોકરક્ષકની પરીક્ષા, 26 હજાર કર્મચારીઓ તૈનાતદુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશું
ટાટા ગ્રુપના ચેરમેન ચંદ્રશેખરનો સાથીદારોને ભાવનાત્મક પત્ર અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ટાટા સન્સ અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને શુક્રવારે તેમના સાથીદારોને ખૂબ જ ભાવનાત્મક…
View More દુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશુંવિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274
બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં રહેતા ડોક્ટર્સ, મેસનો સ્ટાફ અને અન્ય સ્થાનિક લોકો હજુ પણ લાપતા એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી…
View More વિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંત
ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, રામનાથપરા સ્મશાનગૃહમાં થશે અંતિમવિધિ, રમેશ પારેખ રંગ ભવનમાં શોકસભા યોજવા તૈયારી રાજકોટનાં માજી ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ…
View More વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંતએર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણય
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ એક મોટો નિર્ણય લીધો છે.DGCAએ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક…
View More એર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણયવિનોદનગરના મહિલા એડવોકેટે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું
બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી શહેરના કોઠારીયા રોડ વિનોદનગરમાં રહેતાં મહિલા એડવોકેટે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમણે કોઇ અકળ કારણોસર ઝેરી…
View More વિનોદનગરના મહિલા એડવોકેટે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુંરાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યા
કલેકટર દ્વારા બે મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મૃતદેહો રાજકોટ લાવવાની કામગીરી સોંપી અમદાવાદથી લંડન જતા રાજકોટના એક મહિલા અને એક એડવોકેટ પણ એ જ વિમાનમાં…
View More રાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યાવિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે ગઈકાલે અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટનામાં હતભાગી થયેલ દિવંગત આત્માઓ તેમજ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી…
View More વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન