મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષનેતા, શાસક પક્ષ દંડક સાથે અધિકારીઓની જોઇન્ટ વિઝિટ: શ્રધ્ધાઓની સુરૂચિ ભંગ ન થાય માટે વ્યવસ્થા જાળવવા અધિકારીઓને સૂચના રાજકોટ…
View More રામનાથ મંદિરની આસપાસની સફાઇની સમીક્ષા કરતા પદાધિકારીઓCategory: ગુજરાત
રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધ
ટ્રાફિક સિગ્નલો ઉપર ભિક્ષુકોની વધતી જતી સંખ્યા ખતરારૂપ કર્ણાટક અને મધ્યપ્રદેશની જેમ સરકાર ટૂંક સમયમાં કાયદો લાવશે રાજકોટ સહિત ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા અને…
View More રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધકોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદે
ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતા કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ભરૂૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ એ. અમદાવાદીની નિમણૂકને…
View More કોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદેઅમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર લોખંડની એંગલ મૂકી ઉથલાવવાનો પ્રયાસ
થોડા સમય પહેલા જ વેરાવળ-અમદાવાદ વચ્ચે શરૂૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદલોડીયા રેલવે સ્ટેશન નજીક ઉથાલવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાનો મામલો…
View More અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર લોખંડની એંગલ મૂકી ઉથલાવવાનો પ્રયાસરાજકોટ આપે વિસાવદરની જીતનો વિજયોત્સવ મનાવ્યો
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો 17 હજારથી વધુ મતોથી વિજય થયો છે. આ જીતથી આપમૌં નવો સંચાર થયો છે…
View More રાજકોટ આપે વિસાવદરની જીતનો વિજયોત્સવ મનાવ્યોહરિયાણાના મુખ્યમંંત્રી સાથે ચેતન રામાણીની શુભેચ્છા મુલાકાત
ગાંધિનગર સર્કીટ હાઉસ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીની શોકસભામા હરિયાણા રાજયના મુખ્યમંત્રી નાયબસીંઘ સૈની, હરિયાણા પ્રદેશ ભાજપ પ્રમુખ મોહનલાલ બાડોલીની શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાત પ્રદેશ…
View More હરિયાણાના મુખ્યમંંત્રી સાથે ચેતન રામાણીની શુભેચ્છા મુલાકાતશાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા AIનો ઉપયોગ: 1.68 લાખ છાત્રોની ઓળખ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી…
View More શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા AIનો ઉપયોગ: 1.68 લાખ છાત્રોની ઓળખચોમાસું જામ્યા બાદ કોર્પોરેશને ખાડા બૂરવા ટેન્ડર બહાર પાડ્યું
કોર્પોરેશનના ચોપડે હજુ ચોમાસું ઘણું દૂર, ગત વર્ષે કામ પૂરું ન થતા આ વખતે કોન્ટ્રાક્ટરને રોજ 300 ફૂટ કામ કરવાનો ટાર્ગેટ અપાયો મહાનગરપાલિકા દ્વારા ત્રિ…
View More ચોમાસું જામ્યા બાદ કોર્પોરેશને ખાડા બૂરવા ટેન્ડર બહાર પાડ્યુંકેશરીહિંદ પુલ નીચેથી લાશ મળી
રાજકોટ શહેરનાં કેશરીહિંદ પુલ નીચેથી અજાણ્યા પુરૂષથી લાશ મળી આવતા આજુબાજુનાં એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા બી ડિવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે…
View More કેશરીહિંદ પુલ નીચેથી લાશ મળીચીનમાં રાજકોટના પેરા પાવરલિફટર રામ બાંભવાનો ડંકો, બ્રોન્ઝ મેડલ જીત્યો
ચીનના બેઇજિંગમાં યોજાયેલા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં રાજકોટના પ્રતિભાશાળી દિવ્યાંગ પાવરલિફ્ટર રામ બાંભવાએ 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો…
View More ચીનમાં રાજકોટના પેરા પાવરલિફટર રામ બાંભવાનો ડંકો, બ્રોન્ઝ મેડલ જીત્યો