રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક અત્યંત શરમનાક ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે રહેતી અને માત્ર 10…
View More ગાંધીગ્રામમાં 10 વર્ષની બાળા સાથે 40 વર્ષના ઢગાની છેડતીCategory: ગુજરાત
પોલીસને પગાર ઓછો પડે છે, પૈસા લે છે તેની કોર્ટને ખબર છે: હાઇકોર્ટ
ગાંધીનગરના અડાલજ પોલીસ મથકે ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિત અન્ય કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી…
View More પોલીસને પગાર ઓછો પડે છે, પૈસા લે છે તેની કોર્ટને ખબર છે: હાઇકોર્ટ15 વર્ષના સૌથી નબળા સંવતનો સકારાત્મક સંકેત સાથે અંત
સંવત 2082 મજબૂત સ્થિતિ સાથે પૂર્ણ થયું. સેન્સેક્સ અને નિફ્ટી 50 બંનેમાં સાપ્તાહિક ધોરણે 8.6 થી 8.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો, જે લગભગ છ વર્ષમાં…
View More 15 વર્ષના સૌથી નબળા સંવતનો સકારાત્મક સંકેત સાથે અંતઅમરેલીમાં ધોળા દિવસે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મોત
અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો છે. ધોળા દિવસે બનેલી…
View More અમરેલીમાં ધોળા દિવસે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મોતઉનાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં બ્લાસ્ટ, ચાર દાઝયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ઘરની ઓસરીમાં બાઈકમાં પેટ્રોલ ભરવાની કામગીરી…
View More ઉનાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં બ્લાસ્ટ, ચાર દાઝયારાજકોટમાં ફટાકડા ફોડતી વખતે 4 વર્ષની માસુમ બાળકી દાઝી જતા હાલત ગંભીર
બાળાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ રાજકોટમાં અમરનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ફટાકડા ફોડતી હતી ત્યારે અકસ્માતે દાઝી ગઇ હતી. ગંભીર…
View More રાજકોટમાં ફટાકડા ફોડતી વખતે 4 વર્ષની માસુમ બાળકી દાઝી જતા હાલત ગંભીરગોંડલના બિલિયાડામાં બારદાનની ગણતરી કરતી વેળાએ ટ્રક પરથી પટકાયેલા યુવકનું મોત
ગોંડલના બીલીયાડા ગામે ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરતો યુવાન અકસ્માતે ટ્રક પરથી ગબડી પડ્યો હતો. નીચે પટકાયેલા યુવકનું ગંભીર ઇજા પહોચવાથી મોત નીપજતા પરિવારમાં…
View More ગોંડલના બિલિયાડામાં બારદાનની ગણતરી કરતી વેળાએ ટ્રક પરથી પટકાયેલા યુવકનું મોતએપાર્ટમેન્ટમાં આગ લાગતા 40 રહીશોનું દિલધડક રેસ્કયુ
રાજકોટના મવડી નજીક વગડ ચોકડી પાસે આવેલા શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટમાં શુક્રવારે એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી હતી. આ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે અચાનક ભીષણ આગ…
View More એપાર્ટમેન્ટમાં આગ લાગતા 40 રહીશોનું દિલધડક રેસ્કયુગોંડલના પાંચિયાવદરમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, આઠ શખ્સો ઝડપાયા
ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા ફાર્મહાઉસના માલિક સહીત 8 ઇસમોને રૂૂ.3,57,000 ના…
View More ગોંડલના પાંચિયાવદરમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, આઠ શખ્સો ઝડપાયાફટાકડાના તણખાથી આગ લાગતા પ્લોટમાં પડેલી 6 કાર ભડભડ સળગી
150 ફૂટ રીંગ રોડ પર એક આગની ઘટના સામે આવી છે. માધવ વાટિકા સોસાયટીની શેરી નંબર-2 બાજુમાં આવેલા જાહેર પ્લોટના કાર પાર્કિંગમાં અચાનક ભીષણ આગ…
View More ફટાકડાના તણખાથી આગ લાગતા પ્લોટમાં પડેલી 6 કાર ભડભડ સળગી