સુરત શહેરમાં બીજા ખોડલધામની સ્થાપનાને લઈને લાંબા સમયથી અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી.ભૂતકાળમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા પણ સુરતમાં ખોડલધામ…
View More સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ બાદ સુરતમાં મુકેશ પટેલનું ખોડલધામCategory: ગુજરાત
પીએમ મોદી તા.30-31ના ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન બનાસકાંઠામાં બનાસ ડેરીના સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત…
View More પીએમ મોદી તા.30-31ના ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેશેએઈમ્સમાં બાળકીના પેટમાંથી વગર સર્જરીએ સોઈ કઢાઈ
એઈમ્સ રાજકોટના જનરલ સર્જરી વિભાગે 12 વર્ષીય બાળકીના ડ્યુઓડેનમમાં ફસાયેલી તીક્ષ્ણ ધાતુની સોઈને મોટી સર્જરી વગર એન્ડોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢી છે. સારવાર બાદ બીજા…
View More એઈમ્સમાં બાળકીના પેટમાંથી વગર સર્જરીએ સોઈ કઢાઈવ્યાજખોરોની જાળમાં ફસાવાના બદલે ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લ્યે, દર વખતે સરકાર મદદ નહીં કરે: હર્ષ સંઘવીની ટકોર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ભૂમાફિયા અલ્પેશ દોંગાએ પડાવી લીધેલી જમીન મુક્ત કરાવાવ્યા બાદ 35 ખેડૂતોની મુક્તયેલી 500થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો ખેડૂતોને પરત સોંપવાનો…
View More વ્યાજખોરોની જાળમાં ફસાવાના બદલે ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લ્યે, દર વખતે સરકાર મદદ નહીં કરે: હર્ષ સંઘવીની ટકોરદીવાળી પછી RMCના રીઢા બાકીદારોના ‘કમૂરતા’ શરૂ, વોર્ડવાઇઝ હીટલિસ્ટ
રાજકોટમાં દેવ દિવાળી પછી શુકનવંતા દિવસોની શરૂૂઆત થતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા (RMC નો વેરો ન ભરતા રીઢા અને મોટા બાકીદારો માટે દિવાળી પછી…
View More દીવાળી પછી RMCના રીઢા બાકીદારોના ‘કમૂરતા’ શરૂ, વોર્ડવાઇઝ હીટલિસ્ટકોડીનારના વલાદર ગામે યુવકનો શિકાર કરનારી આદમખોર સિંહણ આખરે પાંજરે પુરાઇ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે 30 વર્ષીય મહેશ રાઠોડ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ છે. યુવકના મોતની…
View More કોડીનારના વલાદર ગામે યુવકનો શિકાર કરનારી આદમખોર સિંહણ આખરે પાંજરે પુરાઇગીરગઢડાના ધોકડવામાં IIFL ગોલ્ડ લોન કૌભાંડ, 1.42 કરોડની ઉચાયત
ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે આવેલી IIFL ફાઇનાન્સની ગોલ્ડ લોન શાખામાં સોનાના દાગીનાના વજન અને કેરેટના મૂલ્યાંકનમાં કથિત ગેરરીતિ કરી કંપની, ગ્રાહકો સાથે કુલરૂૂ.1,42,65,120ની છેતરપિંડી અને…
View More ગીરગઢડાના ધોકડવામાં IIFL ગોલ્ડ લોન કૌભાંડ, 1.42 કરોડની ઉચાયતગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદન
દ્વારકામાં કબ્જો કરી બેઠેલાઓની જગ્યા યાત્રિકહિતાર્થે ખાલી કરાવાશે : ગૃહમંત્રી રાજયના રાજયના નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે ભરવાડ સમાજના કાર્યક્રમમાં…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદનમોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થી
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી નાખીને જે ખાનગી વીજ કંપની પાસેથી વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમ્યાન આગામી સમયમાં ખેડૂત…
View More મોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થીભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષ
ભાવનગર શહેરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરી દેવાતા વિવાદ થયો છે. વાલીની ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ બાદ શાળા મેનેજમેન્ટે કમિટીની…
View More ભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષ