ટિફિન બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ઝેર ગટગટાવ્યું

શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક આવેલા રામવન પાસે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિ સાથે…

View More ટિફિન બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ઝેર ગટગટાવ્યું

દમણના વોન્ટેેડ શખ્સને પકડવા ગયેલી ATSને રાજસ્થાનમાંથી ડ્રગ્સ ફેકટરી મળી

  ગુજરાત ATS એ જોધપુરમાં MD ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબનો પર્દાફાશ કર્યો છે. વોન્ટેડ આરોપી મોનુની શોધમા ATS ટીમે રવિવારે બાલોત્રાના સિરમાખિયા ગામમાં દરોડો પાડ્યો હતો,…

View More દમણના વોન્ટેેડ શખ્સને પકડવા ગયેલી ATSને રાજસ્થાનમાંથી ડ્રગ્સ ફેકટરી મળી

ઘર કંકાશથી વધુ એક હત્યા, પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી

ઇન્સ્ટાગ્રામમાં પરિચય થયો, પ્રેમ પાંગર્યા બાદ ચાર વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા : આરોપીની ધરપકડ લગ્ન બાદ ઝઘડા વધ્યા, કંટાળેલી પત્ની બહેનપણીના ઘરે રહેવા જતી…

View More ઘર કંકાશથી વધુ એક હત્યા, પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી

રામનાથપરામાં બીમારીથી કંટાળી 70 વર્ષના વૃધ્ધાનો ફાંસો ખાઇ આપઘાત

રામનાથપરામા ભવાની નગર શેરી નં 4 મા રહેતા 70 વર્ષનાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ તેમનાં મૃતદેહને સિવીલ…

View More રામનાથપરામાં બીમારીથી કંટાળી 70 વર્ષના વૃધ્ધાનો ફાંસો ખાઇ આપઘાત

ખોખડદડ પાસે રાધેશ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં બઘડાટી, વેપારી પર ચારનો હુમલો

રાજકોટ શહેરમા માંડા ડુંગર પાસે રઘુનંદન પાર્કમા રહેતા ઇમીટેશનનાં વેપારી ગઇ તા. 6 નાં રોજ રાત્રે કોઠારીયા ખોખડદડ રોડ પર રાધેશ્યામ પાર્ટી પ્લોટમા લગ્નનાં રીસેપ્શનમા…

View More ખોખડદડ પાસે રાધેશ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં બઘડાટી, વેપારી પર ચારનો હુમલો

જૂના મોરબી રોડ પરથી ઓનલાઇન આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે

શહેરના જૂના મોરબી રોડ પરથી ઓનલાઇન આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો શખ્સ મોબાઇલ આઇડીમાં આફ્રિકા અને આયર્લેન્ડ વચ્ચે ચાલતી મહિલા…

View More જૂના મોરબી રોડ પરથી ઓનલાઇન આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે

ભુજના કુકમામાં મોંઘો મોબાઇલ લેવાની ના પાડતા પુત્રનો બોરવેલમાં પડી આપઘાત

આર્મીની રેસ્કયુ ટીમે 140 ફૂટ ઉંડા બોરવેલમાંથી યુવાનને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો પરંતુ જીવ ન બચ્યો વાલીએ મોંઘો મોબાઈલ ભાડે લેવાની ના પાડતાં ઝારખંડનો નવયુવાન…

View More ભુજના કુકમામાં મોંઘો મોબાઇલ લેવાની ના પાડતા પુત્રનો બોરવેલમાં પડી આપઘાત

રાજકોટમાં પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં ઝડપાયેલા PGVCLના નિવૃત્ત કર્મચારીનો આપઘાત

સારણગાંઠની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ પરિણીત પુત્રીને ઘરે મળવા આવેલા તેના પ્રેમિની છરીના ઘા ઝીંકી હત્યા…

View More રાજકોટમાં પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં ઝડપાયેલા PGVCLના નિવૃત્ત કર્મચારીનો આપઘાત

કેશોદમાં મોબાઇલની દુકાનમાંથી 14.28 લાખની ચોરીનું પગેરું રાજકોટ સુધી લંબાયું

કેશોદ શહેરના 24 કલાક ધમધમતાં બસ સ્ટેશન રોડ પર આવેલ સાંઇરામ મોબાઈલ શોપમાં અજાણ્યાં શખ્સોએ ગેર કાયદેસર પ્રવેશ કરી 66 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, ઈયર…

View More કેશોદમાં મોબાઇલની દુકાનમાંથી 14.28 લાખની ચોરીનું પગેરું રાજકોટ સુધી લંબાયું

રાજકોટના બે યુવાનો નકલી કિન્નર બની બારડોલીમાં પૈસા ઉઘરાવતા હતા, ‘અસલી કિન્નરો’એ પકડી મેથીપાક ચખાડ્યો

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં નકલી કિન્નર બની ઉઘરાણી કરતા બે પુરુષ પકડાયા છે. આ બંનેએ સરભોણ ગામમાં એક લગ્ન પ્રસંગમાં 31000 રૂૂપિયાની માંગણી કરી હતી.…

View More રાજકોટના બે યુવાનો નકલી કિન્નર બની બારડોલીમાં પૈસા ઉઘરાવતા હતા, ‘અસલી કિન્નરો’એ પકડી મેથીપાક ચખાડ્યો