સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી હૃદય ધ્રૂજાવતી ઘટના સામે આવી છે. પતિએ સળગતી પત્નીને બચાવવાને બદલે તેનો વિડીયો બનાવ્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા…
View More સુરતની ચોંકાવનારી ઘટના: નજર સામે પત્ની ભડભડ સળગતી રહી, પતિ વીડિયો ઉતારતો રહ્યોCategory: ગુજરાત
મોરબીમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, વૃધ્ધનું મોત
બેઠા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં ઉત્તરાયણની સાંજે થયો હતો હુમલો મોરબી શહેરના બેઠા પુલ પાસ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઉતરાયણની મોડી સાંજે ઘાતક હથિયારો સાથે થયેલ ગંભીર…
View More મોરબીમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, વૃધ્ધનું મોતરાજકોટ સિવિલમાં મૃતક આધેડના ખિસ્સામાંથી રૂા.20 હજાર ગાયબ!
ગોંડલના માંડણકુંડલા પાસે ટ્રેકટરની ઠોકરે બાઈક ચાલકનું મોત નિપજ્યું’તું: 108 અને હેલ્પડેસ્કની ટીમે પણ રૂપિયા જોયા હોવાનો પરિવારનો આરોપ ગોંડલના માંડણકુંડલા ગામે ખેતમજુરી કરતાં આધેડ…
View More રાજકોટ સિવિલમાં મૃતક આધેડના ખિસ્સામાંથી રૂા.20 હજાર ગાયબ!મુંદ્રામાં છ વર્ષની માસૂમ બાળા પર 26 વર્ષના ઢગાનું દુુષ્કર્મ
શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા ને બાળાને જોઇ નરાધમની નજર બગડી મુંદરા તાલુકાનાં એક ગામની કંપનીમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા હતા અને…
View More મુંદ્રામાં છ વર્ષની માસૂમ બાળા પર 26 વર્ષના ઢગાનું દુુષ્કર્મગુજરાતમાંથી ઠંડી ગાયબ, આબુમાં માઇનસ 5 ડિગ્રી
24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી સુધી વધી જતા ગુજરાતમાં ઠંડીમાં રાહત રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાતમાં આજથી તાપમાનમાં અચાનક વધારો નોંધાતા હાડ થીજાવતી ઠંડીથી લોકોને…
View More ગુજરાતમાંથી ઠંડી ગાયબ, આબુમાં માઇનસ 5 ડિગ્રીસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યુથ કોંગ્રેસનો દાવ, 20 ટકા બેઠકોની માંગ
3 ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજ્યમાં પ્રવાસ યોજી યુવા ઉમેદવારો નક્કી કરશે ગુજરાતમાં હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત ગુજરાતમાં અંદાજિત 30થી…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યુથ કોંગ્રેસનો દાવ, 20 ટકા બેઠકોની માંગકેશોદ: ત્રણ બહેનોના લગ્નમાં જવતલ હોમે તે પૂર્વે એકના એક ભાઇનું અકસ્માતમાં મોત
કેશોદ હાઇવે પર પાણી છાંટતા ટેન્કર પાછળ કાર ઘુસી ગઇ હતી, પરિવારમાં શોક કેશોદ નેશનલ હાઇ-વે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે.…
View More કેશોદ: ત્રણ બહેનોના લગ્નમાં જવતલ હોમે તે પૂર્વે એકના એક ભાઇનું અકસ્માતમાં મોતભાવનગરમાં કોળી સમાજનું કાલે સંમેલન
બગદાણા હુમલા પ્રકરણમાં અચાનક ગરમાવો, મોટા નેતાઓના રાજીનામાની થશે માગણી બગદાણા ના કોળી સમાજના નવનીત બાલધીયા પ્રકરણ ને લઈ સીટ ની ટિમ ધીમી પરંતુ મક્કમ…
View More ભાવનગરમાં કોળી સમાજનું કાલે સંમેલનખાનગી મિલકતોના વિવાદોથી માનવ અધિકાર કમિશન દૂર રહે: હાઇકોર્ટ
અધિકારક્ષેત્રની પૂરતી ખાતરી કરવા પણ સૂચન, ન્યાયિક કાર્યવાહીમાં અવરોધ ન થાય તે જોવા તાકીદ “માનવ અધિકાર કમિશનની કામગીરી માટે લક્ષ્મણરેખા દોરતી વડી અદાલત” ગુજરાત રાજ્ય…
View More ખાનગી મિલકતોના વિવાદોથી માનવ અધિકાર કમિશન દૂર રહે: હાઇકોર્ટભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
પોલીસે 35,300નો મુદ્દામાલ કબજે કર્યો: ઓખા માછીમાર સામે ગુનો ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા…
View More ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા