પારડી-પડવલા રોડ પર વરુણ કાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી વિનાયક સ્ટીલ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શાપર વેરાવળ અને રાજકોટની ફાયર ટીમોએ કલાકોની જહેમત…
View More પડવલાના પારડી રોડ પર કંપનીમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાનCategory: ગુજરાત
પડધરીના ફતેપરામાં યુવાને બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત
તાલાળા નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢાએ દમ તોડયો પડધરી તાલુકાના ફતેપરા ગામે ખેતમજુરી અર્થે આવેલા યુવાને બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.…
View More પડધરીના ફતેપરામાં યુવાને બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતમકરસંક્રાંતિના પર્વે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું
ગઈકાલે મકરસંક્રાન્તિના પાવન પર્વે દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ હોય યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરે લાખો ભાવિકો શ્રીજીના દર્શનાર્થે ઉમટયા હતા. વહેલી સવારથી જ દ્વારકાધીશ મંદિર…
View More મકરસંક્રાંતિના પર્વે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢક
અફઘાનિસ્તાન-પાકિસ્તાન તરફથી પશ્ર્ચિમી વિક્ષોભ સક્રિય થશે, કમોસમી વરસાદ અને કોલ્ડવેવનો રાઉન્ડ આવશે આગાહીકાર જયપ્રકાશ માઢેક વધુ એક આગાહી કરી છે. જે મુજબ હજૂ ઠંડી ગઈ…
View More 20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢકકાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત
જામનગર જિલ્લામાં યુવા વયે હૃદય રોગના હુમલા થી મૃત્યુના બનાવમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, અને ગઈકાલે વધુ એક યુવાનનું હૃદય થંભી જતાં મૃત્યુ…
View More કાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોતજામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાત
જામનગરના બેડીગેટ વિસ્તારમાં આવેલા જયશ્રી ગેસ્ટ હાઉસમાં રૂૂમ નંબર 442 માં ઉતરેલા રાજસ્થાનના વતની જતીન જશવંતસિંહ ચંદાવત નામના 28 વર્ષના યુવાને પંખા ના હુકમસ દુપટ્ટો…
View More જામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાતજામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયા
રૂપિયા પાંચ લાખની રોકડ: 9 એટીએમ કાર્ડ: 4 મોબાઈલ ફોન:11 બેંકની પાસબુક- ચેકબુક સહિતનું સાહિત્ય કબજે જામનગર સહિત ના શહેરો માં છેલ્લા કેટલાક સમયથી સાયબર…
View More જામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયાજામનગરમાં યુવાન પર છરી- પાઇપ વડે હુમલો
જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની રાત્રીએ મારામારીનો એક બનાવ બન્યો હતો, અને એક રાજપૂત યુવાન પર છરી- પાઇપ જેવા હથિયારો વડે…
View More જામનગરમાં યુવાન પર છરી- પાઇપ વડે હુમલોજામનગરની સરકારી કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજા
જામનગરની ગવર્મેન્ટ. પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં તા. 12ની રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વિદ્યાર્થી અકસ્માતે બીજા માળેથી પડી જતા તેને ગંભીર ઇજા થવાથી તત્કાલિક સારવાર…
View More જામનગરની સરકારી કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજાધ્રોલમાં સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 17 લાખના દાગીનાની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનમાં ચોરી થયાની અને તસ્કરો દિવાલમાં બાકોરૂૂ પાડી રૂૂપિયા 17.56 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા ની ફરિયાદ…
View More ધ્રોલમાં સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 17 લાખના દાગીનાની ચોરી