શહેરમાં થોરાળા વિસ્તારમાં સામુ જોવા મુદ્દે આધેડ સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More થોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોCategory: ક્રાઇમ
Crime
CAના છેતરપિંડી કેસમાં જામીન રદ કરવાની પોલીસ અને ફરિયાદીની અરજી નામંજૂર
મેજીસ્ટ્રેટ અદાલતોના જામીન આપવાના અધિકારો સંદર્ભે રાજકોટની સેશન્સ અદાલતે અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે. બોગસ દસ્તાવેજો બનાવીને રૂૂ.57 લાખ ઓળવી જવાના ગુનામાં સપડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના…
View More CAના છેતરપિંડી કેસમાં જામીન રદ કરવાની પોલીસ અને ફરિયાદીની અરજી નામંજૂરનોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યો
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોઠડાના એક ચિકન વેપારી અને તેના સાગરીતોએ એક યુવકને મારવાની ધમકી આપી હતી. આજીડેમ…
View More નોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યોહળવદના નવા માલણિયાદ ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખી
હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા આધેડને તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની…
View More હળવદના નવા માલણિયાદ ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખીઉપલેટાના ચીખલિયા ગામે રૂા.8.67 લાખના ગાંજા સાથે રાજકોટના પેડલરની ધરપકડ
સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક…
View More ઉપલેટાના ચીખલિયા ગામે રૂા.8.67 લાખના ગાંજા સાથે રાજકોટના પેડલરની ધરપકડજામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર ચાર આરોપી ઝડપાયા
જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોન રાખી તેનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ચાર આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા સફળ ટેક્નિકલ…
View More જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર ચાર આરોપી ઝડપાયાજામનગરમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતુ દંપતી ઝડપાયું
જામનગર શહેરની ઠેબા ચોકડી થી મહાપ્રભુજીની બેઠક તરફ એક શખ્સ મોટરકારમાં દારૂૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ…
View More જામનગરમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતુ દંપતી ઝડપાયુંખંભાળિયાની સગીરાના બ્લેક મેઇલિંગ ખંડણીના પ્રકરણમાં સુરતના બે શખ્સોને ચાર વર્ષની કેદ
ખંભાળિયા તાલુકાની એક સગીરાના ફોટા તેમજ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી, ખંડણી ઉઘરાવવા સબબ સુરતના બે ભાઈઓ સામે નોંધાયેલી ફરિયાદમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટ…
View More ખંભાળિયાની સગીરાના બ્લેક મેઇલિંગ ખંડણીના પ્રકરણમાં સુરતના બે શખ્સોને ચાર વર્ષની કેદમૂળીના નાડધ્રીમાં ખાણખનીજ વિભાગનો દરોડો, 1.20 કરોડની ખનીજચોરી સાથે 3 પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાળધ્રી ગામની સીમમાંથી પોલીસે ₹1.20 કરોડની ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. મૂળી પોલીસે દરોડો પાડીને બે ડમ્પર, એક હિટાચી…
View More મૂળીના નાડધ્રીમાં ખાણખનીજ વિભાગનો દરોડો, 1.20 કરોડની ખનીજચોરી સાથે 3 પકડાયાતળાજા તા.પં.ના પૂર્વપ્રમુખ પુત્ર સહિત છ સામે હત્યાનો ગુનો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં પવનચક્કી અને સૂર્યઉર્જા ના પ્લાન સ્થાપવવા ની સાથેસાથે સંઘર્ષ ના બીજપણ રોપાયા છે. આ ઉદ્યોગને લઈ અહીં જે બાહુબલીઓછે,જેનીપાસે કોઈને…
View More તળાજા તા.પં.ના પૂર્વપ્રમુખ પુત્ર સહિત છ સામે હત્યાનો ગુનો