વાંકાનેરનાં હસનપર ગામે રહેતા યુવાને રાજકોટમા રહેતી યુવતી સાથે સમાજની સમજુતીથી મૈત્રી કરાર કર્યા હતા . જે મૈત્રી કરારના રૂ. ર0 લાખની ઉઘરાણીમા યુવતીના…
View More મૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલોCategory: ક્રાઇમ
Crime
ગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધો
ગાંધીનગરના માણસા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાશતા ફરતા આરોપીને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય…
View More ગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધોમેટોડા અને જેતપુરમાંથી 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ
જિલ્લામાં ગાંજાની હેરાફેરી અંગે બે સ્થળોએ પોલીસના દરોડા, સપ્લાયરોની શોધખોળ રાજકોટ જિલ્લામાં માદક પદાર્થની હેરાફેરી રોકવા જિલ્લા પોલીસવડાએ આપેલી સુચનાને આધારે મેટોડા પોલીસ અને એસઓજીએ…
View More મેટોડા અને જેતપુરમાંથી 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડજસદણ અને વીંછિયા પોલીસે પકડેલ 44.14 લાખના દારૂનો નાશ કરાયો
રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા પોલીસે પકડેલા રૂા. 44.14 લાખની કિંમતના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરી તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જસદણ અને…
View More જસદણ અને વીંછિયા પોલીસે પકડેલ 44.14 લાખના દારૂનો નાશ કરાયોPGVCLના સ્ટોરમાં ભંગારના વજનમાં ગોટાળા કરનાર છ ઝડપાયા
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવી સીએલના સ્ટોરમાંથી ખાનગી કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા લઈ જવાતા ભંગારના જથ્થામાં વજન કાંટા પર મસ મોટુ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું…
View More PGVCLના સ્ટોરમાં ભંગારના વજનમાં ગોટાળા કરનાર છ ઝડપાયાSOGની ઓળખ આપી વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનાર નકલી પોલીસની ધરપકડ
જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી…
View More SOGની ઓળખ આપી વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનાર નકલી પોલીસની ધરપકડગઢડામાં કટિંગ સમયે SMC ત્રાટકી, 78.45 લાખનો દારૂ ઝડપાયો
SMCના દરોડા વખતે બૂટલેગર સહિત 7 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે બોટાદ જિલ્લાના ગઢડામાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાંટકી હતી.…
View More ગઢડામાં કટિંગ સમયે SMC ત્રાટકી, 78.45 લાખનો દારૂ ઝડપાયોથાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા: 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત
વીજળિયા ગામે ખાનગી સર્વે ની જમીનમાં મોટૂ માટી ખનન પ્રાત અધિકારીની ટીમે ઝડપ્યું ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃતિ ઉપર કોણ ખાખી અને ખાદીધારી મહેરબાન? કાલા સોના…
View More થાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા: 2.50 કરોડનો મુદ્દામાલ જપ્તઉનામાં બનેવીની હત્યા કરનાર સાળો ઝડપાયો
ગીર સોમનાથમાં ઉના પોલીસે અકસ્માતના બનાવમાં ઊંડી તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી રોહિતગિરી ઉર્ફે રિકી ગોસ્વામીની ધરપકડ કરી છે. તેણે પોતાના…
View More ઉનામાં બનેવીની હત્યા કરનાર સાળો ઝડપાયોમોરબીના નાનીવાવડી ગામે પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરનાર બે ઝડપાયા
ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવ્યું, રિમાન્ડની માગણી માટે આજે કોર્ટમાં રજૂ કરાશે મોરબીના નાની વાવડી ગામના રહેવાસી ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા નામના વૃદ્ધે આરોપીઓ હેમંત પ્રેમજી સોલંકી રહે…
View More મોરબીના નાનીવાવડી ગામે પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરનાર બે ઝડપાયા