રાજકોટ શહેરમા મહીલાઓનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરી આતંક મચાવનાર સમડીને પોલીસે ઝડપી પાડી હતી અને 8 થી વધુ ગુનાનાં ભેદ ઉકેલ્યા હતા. ત્યા વધુ…
View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી વૃધ્ધાના ગળામાંથી એક લાખના ચેઇનની ચીલઝડપCategory: ક્રાઇમ
Crime
નાસતા-ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ: છ આરોપી પકડાયા
ડ્રગ્સ, સજા વોરંટ, છેતરપિંડી અને મારામારીના ગુનામાં આરોપી ઝડપાયા પેરોલ ફર્લો સ્કોવડ, ડીસીબી અને થોરાળા પોલીસની કામગીરી શહેરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ…
View More નાસતા-ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ: છ આરોપી પકડાયાવાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 15 દિવસમાં પાંચ મોબાઇલ ઝૂંટવી લેનાર નામચીન પકડાયો
ફોનની લૂંટ ચલાવી અજાણ્યો શખ્સ ફરાર થતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી લીધો છે અને એક શખ્સને પકડી લેતા પાંચ…
View More વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 15 દિવસમાં પાંચ મોબાઇલ ઝૂંટવી લેનાર નામચીન પકડાયોપડધરીમાં પાણી ભરવા મુદ્દે રિક્ષા ચાલક ઉપર છરી-પાઇપથી હુમલો
પડધરીમા આવેલા ગીતાનગરમા પાણીની રીક્ષા ચલાવતા યુવક સાથે પાડોશી શખસોએ પાણી ભરવા મુદે ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.…
View More પડધરીમાં પાણી ભરવા મુદ્દે રિક્ષા ચાલક ઉપર છરી-પાઇપથી હુમલોમેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી 7.20 લાખની ચોરી કરનાર પૂર્વ કર્મી સહિત 8 ઝડપાયા
રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ સુમો પોલીપ્લાસ્ટમાંથી રૂૂ. 7.42 લાખની કિંમતનું 920 કિલોગ્રામ રો-મટીરીયલ સ્ટોરરૂૂમની બારીનું તાળું તોડી તસ્કરો ઉઠાવી ગયાનો બનાવ…
View More મેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી 7.20 લાખની ચોરી કરનાર પૂર્વ કર્મી સહિત 8 ઝડપાયાઆશારામબાપુના ટીકાકાર હોવાની શંકાએ ડોકટરની હત્યા કરનાર સૂત્રધાર જામીન મુક્ત
રાજકોટમાં 2014ની સાલમાં આશારામ બાપુના વિરોધી અને ટીકાકાર હોવાની શંકાથી સામાકાંઠા વિસ્તારમાં એક ક્લિનિકમાં સેવા આપી રહેલા ડો. અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરીને થયેલી હત્યાનું…
View More આશારામબાપુના ટીકાકાર હોવાની શંકાએ ડોકટરની હત્યા કરનાર સૂત્રધાર જામીન મુક્તજામગઢના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, ફરિયાદી ભાઇ જ આરોપી નીકળ્યો
નશાખોર ભાઇ માતા-પિતાને મારકૂટ કરતો હોવાથી મોટાભાઇએ જ ઢીમ ઢાળી દીધુ હતું ક્રાઇમ બ્રાન્ચને શંકા જતા ફરિયાદીની પાંચ દિવસ સઘન પૂછપરછ કરતા ભાંડો ફુટયો: આરોપીની…
View More જામગઢના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, ફરિયાદી ભાઇ જ આરોપી નીકળ્યોચરાડવાના પ્રસિધ્ધ મહાકાળી મંદિરના મહંત પૂ.દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન
હળવદના ચરાડવા ખાતે આવેલા પ્રસિધ્ધ મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય શ્રીદયાનંદગીરી બાપુ 133 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે 5.30 વાગ્યે દેહ ત્યાગ કરી બ્રહ્મલીન થયા…
View More ચરાડવાના પ્રસિધ્ધ મહાકાળી મંદિરના મહંત પૂ.દયાનંદગીરી બાપુ બ્રહ્મલીનસરધારમાં પૂર્વ ઉપ સરપંચની ક્રૂર હત્યા
વાડીએ સૂતેલા આધેડને અજાણ્યા શખ્સે છાતીના ભાગે મારેલો ત્રિકમનો ઘા જીવલેણ નિવડયો; નાસી છૂટેલા રાજસ્થાની મજૂર પર આશંકા રાજકોટ શહેર – જીલ્લામા કાયદો અને વ્યવસ્થા…
View More સરધારમાં પૂર્વ ઉપ સરપંચની ક્રૂર હત્યાકારમાં 36 કિલો સુકો ગાંજો લઇ જતા રાજકોટ અને અમરેલીના બે શખ્સો પકડાયા
સાગબારા પોલીસે ચેક પોસ્ટ પાસેથી પકડયા, ગાંજો આપનાર મુંબઇના શખ્સની શોધખોળ સાગબારા પોલીસે ઘનશેરા ચેકપોસ્ટ પાસે તા. 21 મે ના રોજ સાંજે સઘન ચેકિંગ હાથ…
View More કારમાં 36 કિલો સુકો ગાંજો લઇ જતા રાજકોટ અને અમરેલીના બે શખ્સો પકડાયા