સાયલા તાલુકાના મોટી મોરસલ ગામનો સસ્તા અનાજનો દુકાનદાર સરકારી અનાજની કાળાબજારી કરતા ઝડપાયો છે. દુકાનદાર ચોટીલા યાર્ડમાં અનાજનો જથ્થો વેચવા આવ્યો ત્યારે ચોટીલના ડે. કલેક્ટરે…
View More સાયલાના મોટી મરસલ ગામમાં સરકારી અનાજનો દુકાનદાર કાળાબજારી કરતા ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
મોરબીના યુવક સાથે કુર્તી ખરીદીના બહાને ઓનલાઈન છેતરપિંડી
મોરબીના સામાકાંઠે રહેતા યુવકે ઓનલાઇન પ્લેટફોર્મમાથી કુર્તી ઓનલાઇન ખરીદવા સર્ચ કરતા આરોપીએ યુવકને વોટ્સએપ મેસેજ કરી અગ TEXTILE કંપનીના નામે યુવક સાથે કુર્તી ખરીદી…
View More મોરબીના યુવક સાથે કુર્તી ખરીદીના બહાને ઓનલાઈન છેતરપિંડીજૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈ
શહેરના પંચેશ્વર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂૂની ભઠ્ઠીઓ તોડી સ્થળ પરથી કુલ-3 આરોપીઓને પકડી પાડી દેશી દારૂૂ લીટર-166,જેની કિ.રૂૂ.33,200.તથા દેશી દારૂૂ બનાવવાનો આથો લીટર-6050 કિ.રૂૂ.1,51,250…
View More જૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈમહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલો
શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલા મહિકાના પાટીયા નજીક રહેતી મહિલા ઉપર પતિ અને દીયરે ઝઘડો કરી છરીથી હુમલો કરતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં…
View More મહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલોપોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો
શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાંથી રૂા.65 હજારનો સોનાનો ઢાળીયો ગુમ કરનાર તત્કાલીન એએસઆઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 1998માં ચોરીના ગુનામાં કબજે કરેલો સોનાનો…
View More પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયોગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા
ગોંડલનાં ઘોઘાવદર ગામની સીમમાં આવેલ વાડીનાં મકાનમાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300…
View More ગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયાઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા
મવડી પ્લોટ ઉદયનગર એક શેરી નંબર 20 પટેલ બેગ નામના ગોડાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડા પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂૂ.18…
View More ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલો
શહેરના નવા રીંગ રોડ પર ઘંટેશ્ર્વર પાસે પ્લોટની દેખરેખ રાખતાં યુવાન પર જુના મિત્ર સહિત ત્રણ શખ્સોએ ‘મારી માતાને કેમ ફોન કરે છે’ તેમ કહી…
View More ‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલોહળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો, 28.37 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, પાંચની શોધખોળ હળવદ માળીયા હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બટેટાની આડમાં છુપાવેલ…
View More હળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયોગોંડલ હાઈવે પર બે કારના અકસ્માત બાદ બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી
રાજકોટ ગોેંડલ હાઈવે પર રામદ્વાર પાસે બે કાર વચ્ચે થયેલી ટક્કર બાદ બન્ને કારમાં બેઠેલા પરિવાર વચ્ચે ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી…
View More ગોંડલ હાઈવે પર બે કારના અકસ્માત બાદ બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી