વઢવાણ તાલુકાના રામપરા ગામની સીમ વિસ્તારના નાવણીયાના માર્ગ પર આવેલી વાડીએ પિતા-પુત્ર હતા. ત્યારે નાવણીયા ગામના શખસે ગાય અંગે પૂછપરછ કરતા મામલો બિચકાયો હતો. જેમાં…
View More વઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યાCategory: ક્રાઇમ
Crime
ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયા
પચરંગી શહેરમાં નશાનો વેપાર મોટા પ્રમાણમાં થતો હોવાનું ભુતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે, તો પંજાબથી નશીલા પદાર્થના પલાનું કનેક્શન પણ અનેક વખત બહાર આવ્યું…
View More ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયામિત્ર સટ્ટામાં હારી જતાં આંગડિયા કર્મચારી 1.10 કરોડ લઈ ભાગી છુટયો
ત્રણ મિત્રો સાથે મળી રચેલું કારસ્તાન, રામેશ્વરમ હરી ફરી પરત આવતાં બે ઝડપાયા, 85 લાખ સાથે સટોડિયા સહિત બે ફરાર, 25 લાખ રિકવર કરતી ક્રાઈમ…
View More મિત્ર સટ્ટામાં હારી જતાં આંગડિયા કર્મચારી 1.10 કરોડ લઈ ભાગી છુટયોસોની વેપારીનું 31 લાખનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરાર
રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતાં હોવાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. વધુ એક વેપારીનું રૂૂા. 30.87 લાખનું સોનું અને એડવાન્સમાં…
View More સોની વેપારીનું 31 લાખનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરારયુનિવર્સિટી રોડ પર મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
ગુજરાત મિરર, રાજકોટ તા. 12- શહેરના યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા ત્રણ શખ્સોની રૂા. 18,700ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની…
View More યુનિવર્સિટી રોડ પર મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાઇગલ મોટર્સના પાંચ ભાગીદાર અને મટીરીયલના ધંધાર્થી દ્વારા રૂ.35 કરોડની કરચોરી
કેન્દ્રના જીએસટી વિભાગના બે અધિકારીઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલી ફરિયાદ ટેક્ષ ન ભરવો પડે માટે બન્ને પેઢીએ મિલકત પણ બારોબર વેચી નાખી રાજકોટના જાણીતા…
View More ઇગલ મોટર્સના પાંચ ભાગીદાર અને મટીરીયલના ધંધાર્થી દ્વારા રૂ.35 કરોડની કરચોરીપારડીના શખ્સે સગીરા સાથે મિત્રત કેળવી બસપોર્ટ નજીક હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ
રાજકોટના પારડી ગામે રહેતા શખસે નજીકના જ વિસ્તારમાં રહેતી સગીરા સાથે મિત્રતા કેળવી તેને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું…
View More પારડીના શખ્સે સગીરા સાથે મિત્રત કેળવી બસપોર્ટ નજીક હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુઅઢી વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
ન્યુ ખોડિયાર સોસાયટીનો બનાવ: કારણ અંગે પોલીસે તપાસ યથાવત રાખી રાજકોટમાં કોઠારીયા રોડ પર ન્યુ ખોડિયાર નગરમાં અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર 24 વર્ષીય નિરાલી…
View More અઢી વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાતમોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળ
મોચી બજાર ચોકમાં હિરાબેન પરબતભાઈ માલકીયા (ઉ.વ.62, રહે. લાતી પ્લોટ શેરી નં. 10)ને ભેટી ગયેલી ગઠીયા ગેંગ રૂૂા. 1.10 લાખની કિંમતની સોનાની બે બુટી લઈ…
View More મોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળલોન લેવા ગયેલા યુવાનના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની ઉભી કરી જીએસટી કૌભાંડ
ગોપાલ ચોક પાસે આવેલી એચડીએફસી બેંકમાં કર્મચારી સહિત બે સામે ગુનો નોંધાયો શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર પરમેશ્વર સોસાયટીમાં રહેતા યુવક લોન અપાવી દેવાની…
View More લોન લેવા ગયેલા યુવાનના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની ઉભી કરી જીએસટી કૌભાંડ