અવધના ઢાળીયા પાસેથી સેન્ટીંગ કામના સામાનની ચોરી, આરોપી સકંજામાં

અવધના ઢાળિયા પાસે મહાનગરપાલિકાના પાણીના ટાંકા નજીકથી સેન્ટીંગ કામના પાઇપ અને લોખંડના ટેકા અને સળિયા સહિત કુલ રૂૂપિયા સાડા ચાર હજાર રૂૂપિયાનો સામાન તસ્કર ચોરી…

View More અવધના ઢાળીયા પાસેથી સેન્ટીંગ કામના સામાનની ચોરી, આરોપી સકંજામાં

માદક પદાર્થના ધંધાર્થીઓએ હદ વટાવી, બાતમી આપ્યાની શંકાએ યુવાનને માર માર્યો

રાજકોટ શહેરમા માદક પર્દાથનાં ધંધાર્થીઓ દ્વારા અવાર નવાર માથાકુટ કરવામા આવે છે તાજેતરમા જ નામચીન પેડલર સુધા ધામેલીયા દ્વારા જાહેરમા માથાકુટ કરાયાની ફરીયાદ પોલીસ ચોપડે…

View More માદક પદાર્થના ધંધાર્થીઓએ હદ વટાવી, બાતમી આપ્યાની શંકાએ યુવાનને માર માર્યો

કોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસ

કોડીનાર પો.સ્ટે. વિસ્તારના પેઢાવાડા ગામે બાબરવા નદીના કાંઠે બે ઇસમ દેશીદારૂૂની ભઠ્ઠી ચલાવતો હોય જેને પકડી પાડી કોડીનાર પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ…

View More કોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસ

દારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાત

ચલાલમાં ધારી રોડ પર રેલવે ફાટક નજીક દારૂૂ પીવાના કારણે લોહીની ઉલ્ટી થતા 33 વર્ષિય યુવકે ગળામાં અને પેટના ભાગે બ્લેડના ચરકા કરી દીધા હતા.…

View More દારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાત

શાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

કારખાનાની ઓરડીમાં સુતેલી બાળકી ઉપર જાતિય હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ શાપર-વેરાવળમાં આવેલા એક કારખાનામાં રહેતા પરપ્રાંતિય પરિવારની 7 વર્ષની બાળકી કારખાનાની ઓરડીમાં સુતી…

View More શાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

ગાંધીનગરમાં ગરબામાં કોમી અથડામણ; વાહનો-દૂકાનોમાં તોડફોડ-આગચંપી

ચાલુ ગરબામાં પથ્થરમારો થતાં નાસભાગ, બેકાબુ ટોળાએ પોલીસના 6 વાહનો અડફેટે લેતા પોલીસે છોડેલો ટિયરગેસ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવાનો મામલો સળગ્યો, મોડીરાત્રે સ્ફોટક સ્થિતિ સર્જાતા…

View More ગાંધીનગરમાં ગરબામાં કોમી અથડામણ; વાહનો-દૂકાનોમાં તોડફોડ-આગચંપી

મોરબીમાં આરટીઓની ફેક આઈડી બનાવી ખાતામાંથી 24.34 લાખની ઠગાઈ કરનાર ઝડપાયા

મોરબીમાં વોટ્સએપમાં આરટીઓ ચલણ નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી ખાતામાંથી રૂૂ 24.34 લાખ ટ્રાન્સફર કરી છેતરપીડી આચરવાના ગુનામાં સાયબર ક્રાઈમ ટીમે બે…

View More મોરબીમાં આરટીઓની ફેક આઈડી બનાવી ખાતામાંથી 24.34 લાખની ઠગાઈ કરનાર ઝડપાયા

પાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા

મુંબઇના શખ્સ પાસેથી ગાંજો લઇ આવી સુરત મિત્રને મળવા ગયા હતા, 2.613 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત મુંબઈથી રૂૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ સુરત આવેલા પાલીતાણાના…

View More પાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા

ગોંડલમાં દારૂડિયાઓએ ગાળો ભાંડી યુવાન ઉપર કર્યો હુમલો

ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો યુવાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. યુવાને ગાળો દેવાની ના પાડતાં બન્ને દારૂડીયાએ…

View More ગોંડલમાં દારૂડિયાઓએ ગાળો ભાંડી યુવાન ઉપર કર્યો હુમલો

ચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યું

ચલાલા સાટોડી પરા વિસ્તારમાં કપાસ જોખવામાં તોલકાટામાં વેપારી ની કપાસ જોખવામાં ગેરરીતિ પકડાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સંબંધીત માણસો દ્વારા જાણવા મળેલ વિગત મુજબ…

View More ચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યું