દ્વારકા વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્ર રાજ્યના એક શ્રમિક યુવાને થોડા સમય પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોય, આ બાબત યુવતીના ભાઈઓને ન ગમતા ચાર શખ્સોએ…
View More દ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણCategory: ક્રાઇમ
Crime
મોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈ
કાર સહિત રૂા.3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની ધરપકડ વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે 1.54 લાખનો…
View More મોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈવીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યો
ચોરે મોબાઈલ માલિકના સગા સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરેલ રાજકોટ જિલ્લાના વીરપુરમાંથી ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક તસ્કર માત્ર ચોરી…
View More વીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યોરાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો
જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક…
View More રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યોનહેરુનગર અને મહાત્મા ગાંધી સોસાયટીમાં જુગારના દરોડા : 17 જુગારીઓની ધરપકડ
રાજકોટ શહેરનાં બોલબાલા માર્ગ પર આવેલા નહેરુનગર અને મહાત્મા ગાંધી સોસાયટી વિસ્તારમા ભકિતનગર પોલીસ દરોડા પાડી 17 જુગારીઓને પકડી લઇ અડધા લાખનો મુદામાલ જપ્ત કર્યો…
View More નહેરુનગર અને મહાત્મા ગાંધી સોસાયટીમાં જુગારના દરોડા : 17 જુગારીઓની ધરપકડ122 નકલી કંપની બનાવી 341 કરોડની GST ચોરી
માસ્ટર માઇન્ડ અંકિત કુમારે લખનઉમાં નકલી પેઢીઓ ઉભી કરી પંજાબ અને ગુજરાતમાં ખેલ પાડયો લોખંડ ભરેલી બે ટ્રક ઝડપાતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો, 1811…
View More 122 નકલી કંપની બનાવી 341 કરોડની GST ચોરીજૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યું
થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો લાવ્યાનું ખૂલ્યું, સાતના નામ ખુલ્યા જુનાગઢમાંથી રૂ. 1.10 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પુછપરછમાં આ ગાંજો…
View More જૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યુંગેંગ વોર ફાયરિંગ પ્રકરણમાં પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો
શહેરના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગની ઘટનાએ રાજકોટમાં ગુનેગારો માથે પોલીસની પકડને ઉજાગર કરી હતી. આ ઘટનામાં એસોજી પોલીસે ધરપકડ કરેલ આરોપી…
View More ગેંગ વોર ફાયરિંગ પ્રકરણમાં પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યોમનહર પ્લોટમાં 78 હજારના વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે બૂટલેગરની ધરપકડ
પીસીબીની ટીમને મળેલી બાતમીને આધારે દરોડામાં રૂ.3.78 લાખનો મુદ્દમાલ કબજે શહેરના મનહર પ્લોટ શેરી નં.15 માંથી પી.સી.બીની ટીમે 60 બોટલ વિદેશી દારૂૂ ભરેલી હુન્ડાઇ વર્ના…
View More મનહર પ્લોટમાં 78 હજારના વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે બૂટલેગરની ધરપકડમહિલા વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આઇડી ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
ઇન્ડિયા સાઉથ આફ્રિકા વચ્ચે ગઇકાલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપ રમાયો હતો. શહેરના બસ સ્ટેશન પાછળથી એલસીબી ઝોન-2ની ટીમે આ મેચ ઉપર આઇડીનો ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને…
View More મહિલા વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આઇડી ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો