રાજકોટથી ફલાઈટમાં મુંબઈ ગયેલા મધ્યપ્રદેશના એક સરકારી અધિકારીના લગેજમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી ઝોન-1 રાજકોટનાં હિરાસર એરપોર્ટ ઉપરથી મુસાફરનાં લગેજમાંથી રૂા.2.30 લાખના સોનાના દાગીનાની…
View More હિરાસર એરપોર્ટમાં પેસેન્જરનાં લગેજ માંથી 2.30 લાખના દાગીનાની ચોરી, કર્મચારીની ધરપકડCategory: ક્રાઇમ
Crime
કેકેવી સર્કલ નજીક મહિલાનો સોનાનો ચેન ચોરી લેનાર ત્રણ મહિલા ઝડપાઇ
કાલાવડ રોડ કે.કે.વી. ચોક નજીક બસમાં ચઢવા જતા ભીડનો લાભ લઇ આ કામના ફરીયાદી આણંદના કરમસદના ભારતીબેન જેન્તીભાઈ રાબડીયા (ઉ.વ.55)ની પાસે રહેલ પર્સની ચેન ખોલી…
View More કેકેવી સર્કલ નજીક મહિલાનો સોનાનો ચેન ચોરી લેનાર ત્રણ મહિલા ઝડપાઇયોગેશ્ર્વર પાર્કમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધાયો
પતિ, સાસુ, સસરા, દિયરે ત્રાસ આપતા પરિણીતાએ આપઘાત કર્યો હતો યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્કમાં ગઈ તા. 13નાં કૈલાશબેન સોલંકી ઉ.વ. 28 એ ગળાફાંસો ખાઈ…
View More યોગેશ્ર્વર પાર્કમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધાયોકોઠારિયા સોલવન્ટ પાસે છાત્રના મોબાઇલની ચીલઝડપ કરનાર રીઢો તસ્કર અને સગીર પકડાયા
કોઠારીયા સોલવન્ટમાં શિતળાધાર 25 વારીયામાં રહેતાં મૂળ બિહારના છાત્ર ચંદન દિનેશપ્રસાદ શાહ (ઉ.વ.23)ના હાથમાંથી રૂૂા.36 હજારનો મોબાઈલની ચિલઝડપ કરનાર કિશોર સહિત બે આરોપીને આજી ડેમ…
View More કોઠારિયા સોલવન્ટ પાસે છાત્રના મોબાઇલની ચીલઝડપ કરનાર રીઢો તસ્કર અને સગીર પકડાયાખોટું નામ ધારણ કરી તેલના 11 ડબ્બાની ઠગાઇ કરનાર ઝડપાયો
એલસીબી ઝોન-2ની ટીમે બે મહિનાથી નાસતા ફરતા શખ્સને ઘરેથી જ પકડી લીધો રાજકોટ શહેરનાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરી કોમ્પલેક્ષમા રહેતા અને ખાદ્ય તેલનો વેપાર…
View More ખોટું નામ ધારણ કરી તેલના 11 ડબ્બાની ઠગાઇ કરનાર ઝડપાયોભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયો
ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ, સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા કચ્છમાં દોઢ મહિના બાદ ફરીથી કરોડોનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી…
View More ભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયોછોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો
એરપોર્ટ રોડ પર છોટુનગરમાં રહેતા તારાબેન રતનભાઇ રાફુચા(ઉ.વ.34) અને તેમના પતિને જમીન મામલે પાટણની જમીન મામલે કાકા કાંતિભાઇ રામજીભાઇ સમેચા,તેમના પત્નિ હંસાબેન કાંતિભાઇ સમેચા અને…
View More છોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો‘તમે દારૂ વેચો છો’ કહી મહિલાને પાડોશીએ દાંતરડું ઝીંકી દીધું
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતી મહિલાને પાડોશી શખ્સે ‘તમે દારૂ વેચો છો’ તેમ કહી દાતરડું ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત…
View More ‘તમે દારૂ વેચો છો’ કહી મહિલાને પાડોશીએ દાંતરડું ઝીંકી દીધુંવ્યાજખોરોના ત્રાસથી થોરાળાના યુવકનો આપઘાતનો પ્રયાસ
બે લાખના ત્રણ લાખ પડાવ્યા, વધુ 3.40 લાખની ઉઘરાણી કરતા શ્રમિક યુવાને ફિનાઇલ પીધું: ત્રણ સામે ફરિયાદ રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.શ્રમિક યુવક પાસેથી…
View More વ્યાજખોરોના ત્રાસથી થોરાળાના યુવકનો આપઘાતનો પ્રયાસફી ભરવા પોલિટિકલ સાયન્સની છાત્રા કોલગર્લ બની !
સુરતમાં ઝડપાયેલ સેકસ રેકેટમાં ચોંકાવનારો ખુલાસો, ચાર યુવતીઓને મુક્ત કરાવાઇ સુરતના રાંદેરમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં ઝડપાયેલા સેક્સ રેકેટમાં…
View More ફી ભરવા પોલિટિકલ સાયન્સની છાત્રા કોલગર્લ બની !