શહેરમાં મંગળા રોડ પર મરઘા અને પેંડા ગેંગન સાગરીતો વચ્ચે થયેલા અંધાધુધ ફાયરીંગ કરાયાના બનાવમાં પોલીસે ગુનો નોધી બન્ને ગેંગના 15 શિખસની ધરપકડ કરી હતી…
View More મંગળા રોડ ઉપર ફાયરિંગ પ્રકરણમાં મરઘા ગેંગનો સાગ્રીત ઝડપાયો, સુત્રધારો નેપાળ ભાગ્યાની શંકાCategory: ક્રાઇમ
Crime
વિમલનગરમાં એટીએમમાં રોકડ લોડીંગ અને અનલોડીંગ કરવા ગયેલા કર્મચારી પર લુખ્ખાઓનો હુમલો
કાલાવડ રોડ પર બોયઝ હોસ્ટેલમાં રહેતા કુલદીપભાઈ હરેશભાઈ મેટડીયા(ઉ.વ.19) ગઈકાલે તેમના સાથી કર્મચારીઓ સાથે વિમલનગર મેઈન રોડ પર એટીએમમાં રોકડ લોડીંગ તથા અનલોડીંગ કરવાની ફરજ…
View More વિમલનગરમાં એટીએમમાં રોકડ લોડીંગ અને અનલોડીંગ કરવા ગયેલા કર્મચારી પર લુખ્ખાઓનો હુમલોશહેરના 50 જેટલા બુટલેગરોના દારૂના અડ્ડાઓ ઉપર દરોડા
વ્હેલી સવારે ક્રાઇમ બ્રાંચ, SOG, PCB, પેરોલ ફર્લો સહિતની ટીમો ત્રાટકી, 12 બૂટલેગરની ધરપકડ, 1 લાખનો મુદ્દામાલ કબજે શહેરમા ગુનેગારો અને અસામાજિક તત્વો સામે પોલીસે…
View More શહેરના 50 જેટલા બુટલેગરોના દારૂના અડ્ડાઓ ઉપર દરોડાદિલ્હી જઇ પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરીયાનો ત્રાસ : પતિ, સાસુ-દાદી સાસુ સામે ગુનો
કુવાડવા રોડ નજીક 50 ફૂટ મેઈન રોડ પર મારૂૂતિનગર-1માં રહેતી અને પ્રેમલગ્ન કરનાર પ્રિન્સી ઝાપડા (ઉં.વ.22)એ લગ્ન કરી, સાસરે ગયા બાદ સાસુ અને દાદાજી સાસુએ…
View More દિલ્હી જઇ પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરીયાનો ત્રાસ : પતિ, સાસુ-દાદી સાસુ સામે ગુનોભૂલથી સોનાનો સામાન ખિસ્સામાં રહી જતાં ચોરીનું આળ મૂકી શ્રમિકને પાઈપથી બેફામ ફટકાર્યો
શહેરના પીપળીયા હોલ પાસે આવેલા સોનાના કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન કામ પતાવી કારખાનેથી નીકળતો હતો ત્યારે તેના ખીસ્સામાં ભુલથી સોનાનો સામાન રહી જતાં ચોરીનું…
View More ભૂલથી સોનાનો સામાન ખિસ્સામાં રહી જતાં ચોરીનું આળ મૂકી શ્રમિકને પાઈપથી બેફામ ફટકાર્યોપત્નીને 27 માસનું ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 270 દિવસની સજા ફટકારતી અદાલત
રાજકોટમાં પારિવારિક અણબનાવો સબબ બે સગીર પુત્રીઓ સાથે પતિથી અલગ રહેતી પરિણીતાને કોર્ટે મંજૂર કર્યા મુજબનું 27 માસનું ભરણપોષણ નહીં ચુકવવા બદલ પતિને 270 દિવસની…
View More પત્નીને 27 માસનું ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 270 દિવસની સજા ફટકારતી અદાલતમહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયા
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. ગ્રાહક બનીને આવેલી મહિલાએ અચાનક તેના હાથમાં રહેલા મરચાનો…
View More મહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયાવાંકાનેરમાં રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતો પર ખૂની હુમલો
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ (માલ ચરાવવા) બાબતે થયેલા વિવાદને પગલે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા માલધારીઓના ટોળાએ ખેડૂતો પર…
View More વાંકાનેરમાં રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતો પર ખૂની હુમલોમુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યા
કુકમા ગામે તળાવની પાળ પાસે આધેડની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.મોબાઇલ બાબતેની માથાકૂટમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવવામાં…
View More મુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યાબોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ
રાજસ્થાનની જેલના સ્ટાફ ઉપર હુમલો કરી ફરાર થયેલા સપ્લાયર સહિત પાંચના નામ ખુલ્યા ભાવનગર, બોટાદમાં આવતા દારૂૂના જથ્થાનું કટિંગ કરવા માટે ધંધુકા હોટસ્પોટ બન્યું છે.…
View More બોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ