મહિલાના ગળે ફરસી રાખી ધમકી આપી કે, તારા પતિને સમજાવી દેજે નહિતર પતિ અને બાળકોને કાપીને ફેંકી દઇશ જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે…
View More જૂનાગઢમાં ગીરવે મૂકેલુ છ તોલા સોનુ પરત માંગતા દંપતી પર હુમલોCategory: ક્રાઇમ
Crime
મીઠાપુર વિસ્તારમાં દારૂ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
ઓખા મંડળના મીઠાપુર પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે નોંધાયેલા દારૂૂ સંદર્ભેના એક ગુનામાં જૂનાગઢના બિલખા રોડ વિસ્તારમાં રહેતા ભીખા કરસન દાસા (ઉ.વ. 22) નામના શખ્સનું…
View More મીઠાપુર વિસ્તારમાં દારૂ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયોવેરાવળ-સોમનાથના વિકાસમાં ‘સુડા’ જ નડતર, વિકાસ કામો ઠપ
સોમનાથ-વેરાવળ ના સર્વાંગી વિકાસને રુંધતી અને સ્થાનિક અર્થતંત્ર ની કમર તોડતી ’સુડા’ (સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ની નીતિ ઓ સામે હવે આરપારની લડાઈ ના મંડાણ…
View More વેરાવળ-સોમનાથના વિકાસમાં ‘સુડા’ જ નડતર, વિકાસ કામો ઠપભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરના જૂનાબંદર રોડ પર આવેલી દુકાનમાં દરોડો પાડીને પોલીસે દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપી લીધો હતો અને એક શખ્સને ઉઠાવી લીધો હતો. બનાવ અંગે…
View More ભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયોવાંકાનેરમાં વાડીમાં બકરા ઘૂસી જવા મુદ્દે મારામારી: બંનેને ઈજા
ટંકારામાં રમત-રમતમાં 12 વર્ષના તરૂણને પિતરાઈ ભાઈએ ગુદામાર્ગ મારફત કમ્પ્રેશરથી હવા ભરી દેતા તબિયત લથડી વાંકાનેરમાં વાડીમાં બકરા ઘુસી જવા મુદ્દે બકરા માલીક અને વાડી…
View More વાંકાનેરમાં વાડીમાં બકરા ઘૂસી જવા મુદ્દે મારામારી: બંનેને ઈજામોરબીમાં પિતરાઈ બહેનને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ભાણેજ ઉપર મામાનો હુમલો
હુમલામાં ઘવાયેલા ધ્રોલના યુવાનને સારવાર માટે ખસેડાયો ધ્રોલમાં રહેતાં યુવાને મામાની દીકરીને આપેલા રૂા.12 હજારની ઉઘરાણી અર્થે મોરબી ગયો હતો ત્યારે મામાએ ધોકા વડે માર…
View More મોરબીમાં પિતરાઈ બહેનને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ભાણેજ ઉપર મામાનો હુમલોદાગીના શુધ્ધ કરવાના બહાને રાજકોટના યુવકના આઠ લાખના દાગીના પડાવી લીધા
રાજકોટ ખાતે રહેતા એક આસામીને કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને રૂૂપિયા 8 લાખની કિંમતના દાગીનાની છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ…
View More દાગીના શુધ્ધ કરવાના બહાને રાજકોટના યુવકના આઠ લાખના દાગીના પડાવી લીધાચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે મિત્રને આપેલ રૂૂપિયા 7.50 લાખ રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે રકમ વસૂલવા સ્મોલ કોઝ કોર્ટમાં…
View More ચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમપેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા સોનાનો પેન્ડન્ટ ચોરી ગઇ
રાજકોટ શહેરમાં પેલેસ રોડ પર આવેલા ભગવતી ફાસ્ટ ફૂડની સામે નીલકંઠ જવેલર્સ નામની દુકાનમાં ઘરેણાં ખરીદી કરવા આવેલી બે મહિલાએ સ્ટાફની નજર ચૂકવી એક પેન્ડન્ટ…
View More પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા સોનાનો પેન્ડન્ટ ચોરી ગઇ‘મારા ઘરમાં કચરો કેમ નાખ્યો’ કહી ભત્રીજા વહુએ કાકા-કાકીને માર માર્યો
શહેરની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક આવેલા રણુજાનગરમાં રહેતા દંપતિને ભત્રીજા-વહુએ ઝઘડો કરી માર મારતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ‘મારા ઘરમાં કચરો…
View More ‘મારા ઘરમાં કચરો કેમ નાખ્યો’ કહી ભત્રીજા વહુએ કાકા-કાકીને માર માર્યો