ભાવનગરના દાત્રડ નજીક શેત્રુંજી નદીમાંથી ખનન કરતા 20 લાખની કિંમતના વાહનો ઝડપાયા

ભાવનગર જિલ્લાના તળાજા નજીક થી પસાર થતી શેત્રુંજી નદીને ખનન માફિયાઓ વર્ષોથી ખોદી રહ્યા છે.ક્યાંક નદી ના તટ ના બદલે વિશાલ ખાડાઓ અને તેમાં બાવળ…

View More ભાવનગરના દાત્રડ નજીક શેત્રુંજી નદીમાંથી ખનન કરતા 20 લાખની કિંમતના વાહનો ઝડપાયા

જસદણના જીવાપર ગામે વાડીમાલિકને માર મારવાના પ્રકરણમાં 15 શ્રમિકની ધરપકડ

જસદણ તાલુકાના જીવાપર ગામે વાડી માલિકને માર મારવાના મામલે 27 પરપ્રાંતિય મજૂરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ…

View More જસદણના જીવાપર ગામે વાડીમાલિકને માર મારવાના પ્રકરણમાં 15 શ્રમિકની ધરપકડ

સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી…

View More સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર

ભાવનગરમાં બે સ્થળેથી 20 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

ભાવનગર એલસીબી પોલીસે બે અલગ સ્થળેથી દરોડો પાડી લાખો રૂૂપિયાનો દારૂૂ ઝડપી લીધો છે. જેમાં ખેટા ખાટલી ગામે 1056 અને ભડભીડ ટોલ નાકેથી 5328 દારૂૂની…

View More ભાવનગરમાં બે સ્થળેથી 20 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, ટેન્કર ઝડપાયું

પીછો કરી રહેલ આપના નેતાઓ ઉપર હુમલો, વિસાવદરથી નકલી દૂધ ઠેઠ અરવલ્લી પહોંચતું હતું આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીદારો પર રાજકોટ…

View More નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, ટેન્કર ઝડપાયું

કચ્છના માધાપરમાં જુગારનો દરોડો, બે કાર અને રોકડ સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત

માધાપરના નવાવાસમાં મકાનમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા હતા. એલસીબીના પીઆઈ એ. એમ. મકવાણાની સુચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, સાત જોટા બજારની…

View More કચ્છના માધાપરમાં જુગારનો દરોડો, બે કાર અને રોકડ સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત

જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ

જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની…

View More જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ

વેલનાથપરામાં જુગાર રમતા નામચીન બૂટલેગર હર્ષદ મહાજન સહિત પાંચ પકડાયા

શહેરના મોરબી રોડ પર આવેલી વેલનાથપરા શેરીમાં મોડી રાત્રે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ડીસીબીની ટીમે ઝડપી લીધા હતાં. જેમાં એક…

View More વેલનાથપરામાં જુગાર રમતા નામચીન બૂટલેગર હર્ષદ મહાજન સહિત પાંચ પકડાયા

જામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયો

જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામમાં 17 વર્ષીય સગીરને વિક્રમ સોનારા નામના શખસે ચાલુ બાઇકે કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી સગીર બાઇક પર પડી…

View More જામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયો

મનહરપુરમાં ‘તું મારી પંચાત કેમ કરે છે’ કહી યુવાનને માથામાં કડુ ફટકારી દીધું

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં ‘તુ મારી પંચાત કેમ કરે છે’ તેમ કહી યુવાનને પાડોશી શખ્સે માથામાં કડૂ ફટકારી દેતા તેને સારવાર માટે…

View More મનહરપુરમાં ‘તું મારી પંચાત કેમ કરે છે’ કહી યુવાનને માથામાં કડુ ફટકારી દીધું