રાજસ્થાનથી જેતપુર જતા રૂ. 22.36 લાખના વિદેશી દારૂ ભરેલા એસીડના ટેન્કરને સ્ટેટ મોનીટરીંગ સેલે ચોટીલા પાસેથી ઝડપી લઇ 33 લાખનો મુદામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી...
કૌટુંબિક મનદુ:ખનો ખાર રાખી યુવતીને દાતરડું ઝીંકી પતાવી દીધી, યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું : યુવાન વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો, બંન્ને પરિવારમાં...
ધ્રોલ-રાજકોટ હાઇવે પરથી આરોપીને ઝડપી ગુનો નોંધાયો જામનગર જિલ્લાના ધ્રોલ માંથી ભાજપના વોર્ડ નં 1 ના પૂર્વ કોર્પોરેટર સામત ભાઈ ઝુંઝા નો પુત્ર ઈંગ્લીશ દારૂૂની 12...
ઓખા જેટી પર આવતી બોટનું નામ-નંબર આપવાના દૈનિક 200 રૂપિયા મળતા સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવા બદલ ઓખા નજીક રહેતા ખાનગી...
સિટી બી-ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસજામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા બેડેશ્વર વિસ્તારમાં દરોડો પાડી વધુ એક શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો છે, અને...
વાગુદળ નજીકના અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ’તું ધ્રોલ તાલુકાના ધ્રોલથી વાગુદળ જતા રસ્તે તા. 18 જૂન, 2024ના રોજ બનેલા એક ગંભીર અકસ્માતના ગુનામાં ફરાર આરોપીને ધ્રોલ પોલીસે...
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર પંથકમાં ગઈકાલે એસ.ઓ.જી.ની ટુકડીએ બે સ્થળે દરોડા પાડી ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહેલા બે બોગસ તબીબને ઝડપી લીધા છે, અને...
જામનગરના એક આસામીએ નવસારીમાં વસવાટ કરતા વ્યક્તિ સામે રૂૂ.7 લાખ 85 હજારના પાંચ ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે તમામ કેસમાં એક વર્ષ ની...
જામનગર જિલ્લા નાં કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે મોટા વડાળા ગામ માંથી પકડી પાડ્યો...
જામનગર શહેરમાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરવાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે મુન્ના...