ઉપલેટાના ઢાંક ગામે ધોળે દિવસે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રાહક બનીને સોની વેપારીની દુકાને આવેલી ત્રણ અજાણી મહિલાઓએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી…
View More ઉપલેટાના ઢાંકમાં સોનીની દુકાનમાંથી 70 હજારની વીંટી ચોરી 3 મહિલા ફરારCategory: ક્રાઇમ
Crime
યુનિવર્સિટી રોડ ઉપર અન્યના ઝઘડામાં વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલો
શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો નેપાળી યુવાન પોતાના મિત્રને મળવા જતો હતો ત્યારે મધરાત્રે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સો…
View More યુનિવર્સિટી રોડ ઉપર અન્યના ઝઘડામાં વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલોતમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલો
ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂક્યા બાદ આરોપીએ વોઈસ મેસેજ કરી ગાળો આપી : ગુનો નોંધાયો રાજકોટના પેડક રોડ પર પારૂલ બગીચા પાસે ચૂંટણીના પરિણામ બાદ વોર્ડ…
View More તમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલોમિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યું
વાવડી રોડ પર રાત્રે ખેલાયો ખૂની ખેલ, રોકડ અને મોબાઇલની લૂંટ થયાનું જણાવી પોલીસને ધંધે લગાડી પ્રયાગરાજમાં પુત્રની રાહ જોતા પરિવારને મોતના સમાચાર મળતા શોક…
View More મિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યુંઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા બાબતે જેસીબીચાલક ઉપર પિતા-પુત્રનો હુમલો
ઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા જેવી નજીવી બાબતનો ખાર રાખીને પિતા-પુત્રએ મળીને એક જેસીબી ચાલક પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકે…
View More ઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા બાબતે જેસીબીચાલક ઉપર પિતા-પુત્રનો હુમલોવેપારીની 14 લાખની ચાંદી ચોરી રાજસ્થાની મામા-ભાણેજ ફરાર
રાજકોટમાં ઘરેણાં બનાવવા આપેલ 9 કિલોથી વધુની ચાંદી લઈને બંને નાસી છૂટ્યા શહેરના કુવાડવા રોડ પર આવેલી ‘એમ.ડી. ક્રિએશન’ નામની પેઢીના માલિક સાથે 14 લાખ…
View More વેપારીની 14 લાખની ચાંદી ચોરી રાજસ્થાની મામા-ભાણેજ ફરારગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલો
રાજકોટમાં ચાર વર્ષથી રિસામણે બેઠેલી ટીઆરબી મહિલા ગોંડલના નાના ઉબાળા ગામે રહેતાં પતિને વોરંટની બજવણી કરવા ગઈ હતી ત્યારે પતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો…
View More ગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલોહળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલો
પોલીસ જમાદારના ભત્રીજાને દારુના ગુનામાં પકડયો હોય જે મામલે બોલાચાલી થઈ હતી: સમાધાન માટે પોલીસ લાઈનમાં ભેગા થયા બાદ હુમલો કરાયો, વાહનોમાં તોડફોડ હળવદ પોલીસે…
View More હળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલોગોંડલમાં ટ્રાન્સપોર્ટરના ફ્લેટમાંથી 7 લાખની ચોરી
ગોંડલ શહેરમાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટરના બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરો રૂૂ.7 લાખની મતાની ચોરી કરી ગયા…
View More ગોંડલમાં ટ્રાન્સપોર્ટરના ફ્લેટમાંથી 7 લાખની ચોરીજસદણના ગઢડિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી રૂા.1 લાખની ચોરી
જસદણ તાલુકાના ગઢડીયા ગામની સીમમાં ધોળા દિવસે ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. એક ખેડૂત પરિવાર જ્યારે ગામમાં પ્રસંગમાં ગયો હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનના…
View More જસદણના ગઢડિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી રૂા.1 લાખની ચોરી