ગોડાઉન અને ભાડૂઆતના રૂમના તાળા તોડી અજાણ્યા ચોરોએ મચાવ્યો તરખાટ; ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ શહેરના બજરંગવાડી વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં…
View More બજરંગવાડીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો: રોકડ અને દાગીના સહિત રૂ.53,900 મતાની ચોરીCategory: ક્રાઇમ
Crime
કોઠારિયા રોડ પર માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
રાજકોટમાં મંદિર પણ સુરક્ષિત ન હોય તેમ કોઠારીયા મેઇન રોડ પર યાદવનગરમાં નંદા હોલની સામે આવેલા વડલાવાળી હાથીધરાવાળી મેલડી માં ના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિતની…
View More કોઠારિયા રોડ પર માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર તસ્કર ઝડપાયોRFO પત્નીની હત્યા માટે મિત્રને 200 રાઉન્ડ ફાયરિંગની પ્રેક્ટિસ કરાવી
સુરત જિલ્લામાં થયેલા ચર્ચિત સોનલ સોલંકી હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કેસમાં મુખ્ય આરોપી આરટીઓ અધિકારી…
View More RFO પત્નીની હત્યા માટે મિત્રને 200 રાઉન્ડ ફાયરિંગની પ્રેક્ટિસ કરાવીરામદેવને કુખ્યાત ભરત કુગશિયાએ બે પિસ્તોલ આપી‘તી, વધુ હથિયારો મળશે
નાગેશ્ર્વર પાસે ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયર ભરત ને શોધવા ત્રણ ટીમો દ્વારા તપાસ શહેરના જામનગર રોડ પર થોડા દિવસો પૂર્વે થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં પોલીસને…
View More રામદેવને કુખ્યાત ભરત કુગશિયાએ બે પિસ્તોલ આપી‘તી, વધુ હથિયારો મળશેજાહેરમાં લઘુશંકા કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ,માતા-પુત્ર સહિત ત્રણ ઘવાયા
રાજકોટના કાલાવડ રોડ પર ભીમનગર ગેટ નંબર 2 પાસે રવિવારે બપોરે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ ફરિયાદ…
View More જાહેરમાં લઘુશંકા કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ,માતા-પુત્ર સહિત ત્રણ ઘવાયાલગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયા
શહેરના રામનાથપરામાં આવેલા મેમણ જમાતખાનામાં દીકરીના લગ્ન પ્રસંગે જુગાર રમતા પિતા સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.એ ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ જીતેન્દ્રભાઈ વીરસોડીયા…
View More લગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયામોરબીમાં મંદિરમાંથી ધોળા દિવસે ચોરી ટંકારામાં બે સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલો
મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા એક જાણીતા મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ દર્શન કરવાના બહાને મંદિરમાં…
View More મોરબીમાં મંદિરમાંથી ધોળા દિવસે ચોરી ટંકારામાં બે સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલોતળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશે
ભાવનગર જિલ્લાના તળાજા ના વૃદ્ધસોની દંપતિ ની હત્યા સગા પુત્ર અને પુત્રવધુએ રાજકોટ ના બે ઈસમો ની મદદ થકી ઠંડે કલેજે કરેલ હત્યા,હત્યાબાદ પુરાવાઓનો નાશ…
View More તળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશેજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી: બે યુવાનો પર લોખંડના પાઇપ- ધોકા વડે હુમલાનો આરોપ જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલા શિવમ હોટલ…
View More જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયોરસ્તાના ઝઘડામાં પિતરાઈ ભાઈઓએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા એક યુવાનને તેમના પરિવારના કુટુંબિક એવા મહિલાઓ સહિતના પાંચ વ્યક્તિઓએ ખેતીની જમીનના કુવા તરફ જતા રસ્તા બાબતે ઝઘડાનો ખાર રાખી…
View More રસ્તાના ઝઘડામાં પિતરાઈ ભાઈઓએ યુવાનનું ઢીમ ઢાળી દીધું