લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ…

View More લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ

સોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકર

સોની બજારમાં વધુ એક વેપારીનુ સોનુ લઇ કારીગર ફરાર થઇ ગયો હોવાનુ એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોંધાઇ હતી. જેમાં સોની બજારમાં માંડવી ચોક…

View More સોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકર

ભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇ

રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે.…

View More ભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇ

ઇન્કમટેક્સના દરોડામાં પાંચ કરોડ રોકડા અને ઝવેરાત કબજે

આવકવેરા વિભાગે મોરબી, અમદાવાદ, મહેસાણા, સહિતના સ્થળોએ મોટાપાયે દરોડા પડ્યા હતા. મોરબીના તિર્થક પેપરમીલ અને સોહમ પેપરને ત્યાં આજે બીજા દિવસે તપાસ પૂર્ણ થઇ છે.…

View More ઇન્કમટેક્સના દરોડામાં પાંચ કરોડ રોકડા અને ઝવેરાત કબજે

પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી શાળામાં છાત્રાના પરિવારની ધમાલ, બંદૂક કાઢતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યા

રાજકોટ શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર પોલીસ સ્ટેશનની બગલમાં જ એક ટોચની સ્કુલમાં છાત્રા ગુમ થવાના મામલે છાત્રાના પરિવારજનોએ ગઇકાલે સવારે બઘડાટી બોલાવી રિવોલ્વર…

View More પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી શાળામાં છાત્રાના પરિવારની ધમાલ, બંદૂક કાઢતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યા

e-KYCમાં એજન્ટ રાજ? મહિલાઓનો જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જેમનો હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે પરંતુ રાજ્યભરના ઇ…

View More e-KYCમાં એજન્ટ રાજ? મહિલાઓનો જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ

રાજારામ સોસાયટીમાં કારખાનેદારના પત્નીનો છોકરા બાબતે ઝઘડો થતા આપઘાત

શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા કારખાનેદારના પત્નીએ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. મૃતકને પતિ…

View More રાજારામ સોસાયટીમાં કારખાનેદારના પત્નીનો છોકરા બાબતે ઝઘડો થતા આપઘાત

કચ્છના પ્રસિદ્ધ ધામના બાપુની યુવાન પુત્રીનું બુકી દ્વારા અપહરણ

કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો બુકી પાંચ દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો.…

View More કચ્છના પ્રસિદ્ધ ધામના બાપુની યુવાન પુત્રીનું બુકી દ્વારા અપહરણ

સદરબજારના વેપારી સાથે મની ટ્રાન્સફરના નામે 85 હજારની ઠગાઇ

થોડા-થોડા રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી વેપારીનો વિશ્ર્વાસ કેળવ્યો, પોલીસમાં ફરિયાદ સદર બજારમાં આવેલી મહોમંદી રેસીડેન્સીમાં રહેતા અબ્બાસઅલી અકબરઅલી પુનાવાલા નામના વેપારીએ જામનરગના ડાંગરવાડા રોડ પર આવેલી…

View More સદરબજારના વેપારી સાથે મની ટ્રાન્સફરના નામે 85 હજારની ઠગાઇ

સ્વસ્તિક સોસાયટીમાં પરિણીતા પર કાકા-કાકીનો હુમલો, બચાવવા જતા માતાને પણ માર માર્યો

શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા મહીકા ગામે સ્વાસ્તિક સોસાયટીમાં રહેતા પરિણીતા પર તેમના કાકા-કાકી અને પિતરાઇ ભાઇએ હુમલો કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.…

View More સ્વસ્તિક સોસાયટીમાં પરિણીતા પર કાકા-કાકીનો હુમલો, બચાવવા જતા માતાને પણ માર માર્યો