અમદાવાદ, ઈસનપુર, વિશાલનગર પાછળ મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા પિયુષકુમાર શાંતિલાલ ચૌહાણ, પત્ની શારદાબેન, ભાઈ અતુલ ચૌહાણ, તેના પત્ની રમીલાબેન તેની ત્રણેય પુત્રી એશા, જીનલ, સિદ્ધી…
View More લીંબડી નજીક હોટેલ પાસે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા બેનાં મોત, 6ને ઇજાCategory: ક્રાઇમ
Crime
જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
જેતપુરના નવાગઢ હુસેની ચોકમાં રહેતા અને ખીરસરા ગામ પાસે નોનવેજની દુકાન ચલાવતા 21 વર્ષીય યુવાનનું પ્રેમ પ્રકરણમાં યુવતિના પિતા-ભાઈ તથા કાકા સહિતના શખ્સોએ રસ્તામાંથી અપહરણ…
View More જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસજસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યો
ભાડલાના રણજીતગઢ ગામે વાડીમાં પતિ સાથે ઝડો થતા પત્નીને મારમારી તેનો કાન કાપી નાખતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે હવે ભાડલા…
View More જસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યોધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધા
ધ્રાંગધ્રા ના પોસ્ટ ઓફિસ રોડ પર પ્રસિધ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગૃપ હાઉસીંગ સોસાયટી ના નામે પાચ વષઁથી ઓફીસ ખોલી દર મહિને રોકાણ કરી 6 વષઁ…
View More ધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધાચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ
જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને…
View More ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયો
જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક વ્યાજ વટાવની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નવાગામ ઘેડમાંથી…
View More ગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયોસેન્ટ્રલ બેન્કમાં 1.56 કરોડનું કૌભાંડ કરનાર મેનેજર પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આજથી 9 મહિના પહેલા ના ચીટીંગના પ્રકરણ નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ઝડપાયો છે. તેની સામે કલમ 70 મુજબ…
View More સેન્ટ્રલ બેન્કમાં 1.56 કરોડનું કૌભાંડ કરનાર મેનેજર પકડાયોજિલ્લાના 92 વીજ જોડાણમાંથી રૂપિયા 57.62 લાખની ચોરી પકડાઈ
જામનગર શહેરમાં તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં પખવાડિયા ના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 39…
View More જિલ્લાના 92 વીજ જોડાણમાંથી રૂપિયા 57.62 લાખની ચોરી પકડાઈશહેર ગ્રામ્ય પંથકમાં પોલીસના ચાર સ્થળોએ દારૂ અંગે દરોડા
જામનગરના લાલપુર ચોકડી, દડિયા તેમજ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં ઈંગ્લીશ દારૂૂની કુલ પ1 બોટલ સાથે…
View More શહેર ગ્રામ્ય પંથકમાં પોલીસના ચાર સ્થળોએ દારૂ અંગે દરોડાસગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા
જામનગર જિલ્લામાં એક સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં અદાલતે આરોપીને…
View More સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા