અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જેમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા સરકાર પર…
View More સત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્તCategory: અમરેલી
અમરેલી પત્રકાંડ કેસમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન, ભારે વિરોધ વચ્ચે સેશન્સ કોર્ટનો નિર્ણય
અમરેલી લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને જામીન મળ્યા છે. જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. બંને પક્ષોની દલીલ…
View More અમરેલી પત્રકાંડ કેસમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન, ભારે વિરોધ વચ્ચે સેશન્સ કોર્ટનો નિર્ણયઅમરેલીમાં નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદારો લાલધૂમ
જામનગરમાં પટેલ યુવા ગ્રૂપે મુખ્યમંત્રીને આવેદન પાઠવી જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવા કરી માગણી અમરેલીમાં થયેલા લેટરકાંડમાં એક નિર્દોષ પાટીદાર યુવતીને ખોટા આરોપમાં ફસાવી જેલમાં…
View More અમરેલીમાં નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદારો લાલધૂમઅમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાં
રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમરેલી લેટરકાંડ પ્રકરણમાં પાટીદાર યુવતિની ધરપકડ કરી સરઘસ કાઢવાની ઘટના પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતિની ધરપકડની કાયદેસરતા સામે રાજકોટના…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાંઅમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન
રાજકીય આખલા યુદ્ધમાં નિર્દોષ યુવતીનું સરઘસ કાઢી અપમાનિત કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઠેર ઠેરથી ઉઠેલી માંગ, પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ સમાજના હામી હોવાના દાવા…
View More અમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌનઅમરેલીમાં મસાજ પાર્લરો સામે મહિલાઓનો મોરચો
અમરેલી શહેરમાં કેરિયા રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં સ્પા મસાજ ચાલતા હોવાને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા રાતે ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.…
View More અમરેલીમાં મસાજ પાર્લરો સામે મહિલાઓનો મોરચોઅમરેલીના ખેડૂતની વસ્ત્રાપુરની મિલકત ગઠિયાએ બેંકમાં મૂકી 14.75 કરોડની લોન લઇ વાપરી નાખી
છેતરપિંડીની ઘટનામાં ફરિયાદ, નફો કે હિસાબ ન આપતા ખેડૂતની તપાસમાં ભાંડો ફૂટયો અમરેલીના ખેડૂતને ગઠિયાએ કંપનીમાં 20 ટકાના ભાગીદાર બનાવવાની લાલચ આપી લેટરપેડ પર સહીઓ…
View More અમરેલીના ખેડૂતની વસ્ત્રાપુરની મિલકત ગઠિયાએ બેંકમાં મૂકી 14.75 કરોડની લોન લઇ વાપરી નાખીલાઠીના કરકોકલયા ગામમાં કપાસની આડમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને…
View More લાઠીના કરકોકલયા ગામમાં કપાસની આડમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુંધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસ
અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગેરકાયદેસર કનેક્શન માટે વીજ ચેકીંગની ડ્રાઈવ યોજી હતી. પીજીવીસીએલના કર્મચારીઓની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ ગામડામાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં…
View More ધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસઅમરેલીના નાના લીલિયા ગામે ગૃહકલેશથી યુવકનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના નાના લીલીયા ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More અમરેલીના નાના લીલિયા ગામે ગૃહકલેશથી યુવકનો આપઘાતનો પ્રયાસ